Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News
અક્ષય કુમા

Bollywood/વર્ષો પછી સાથે આવ્યા અક્ષય કુમાર-રવિના ટંડન, સગાઈ પછી તુટ્યો હતો સંબંધો

Breaking News/જામનગરના સંચાણામાં બંધ આરોગ્ય કેન્દ્ર ચાલુ કરવા માંગ અંદાજે 10 હજારથી પણ વધુની વસ્તી ધરાવે છે આ ગામ આરોગ્ય કેન્દ્ર તો છે પણ તબીબો નથી આવી રહયા જો તબીબો આવે તો દવાનો પૂરતો જથ્થો નથી હોતો આરોગ્ય કેન્દ્રમાં પૂરતી દવાઓ પણ નથી ઉપલબદ્ધ દર્દીઓને ના છૂટકે લેવી પડે છે ખાનગી તબીબો પાસે સારવાર ગામમાં આરોગ્ય કેન્દ્ર હોવા છતાં સારવાર માટે જામનગરના ધક્કા સામાજિક કાર્યકરે કરી આરોગ્ય અધિકારીને લેખિતમાં જાણ

Breaking News/વાપી તાલુકા ભાજપ ઉપ પ્રમુખની હત્યાનો મામલો સમગ્ર મામલે પોલીસ તપાસ તેજ કરવામાં આવી એક શકમંદ વ્યક્તિને રાઉન્ડ અપ કરવામાં આવ્યો શંકાના આધારે વાપી પોલીસે એક ઈસમને રાઉન્ડ અપ કર્યો શરદ પટેલ નામના વ્યક્તિને રાઉન્ડ અપ કરવામાં આવ્યો પોલીસ દ્વારા સમગ્ર મામલે શરદ પટેલની પૂછપરછ હાથ ધરી અંગત અદાવતમાં હત્યા કરાઈ હોવાના થયા છે આક્ષેપ મૃતકના સ્વજનોએ ગામના જ કેટલાક લોકો પર કાર્ય છે આક્ષેપ આક્ષેપોના આધારે સમગ્ર મામલે પોલીસે હાથ ધરી તપાસ

Video/બિપાશા બાસુએ શેર કર્યો દીકરી દેવીનો એક્સરસાઇઝ વીડિયો,જાણો ફેન્સે કમેન્ટમાં શું કહ્યું?

Breaking News/બીલીમોરામાં થયેલ મારામારીનો મામલો ચીમલાના ઉપસરપંચ પર કરાયો હતો હુમલો સમગ્ર મામલે પોલીસે 8 આરોપીઓની કરી હતી અટકાયત આઠેય આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન સાથે વરઘોડો કઢાયો બીલીમોરા પો.સ્ટે. થી ગરનાળા સુધી કરાયું રિકન્સ્ટ્રક્શન

Breaking News/વિજાપુરમાં નકલી મરચું પકડાવાનો મુદ્દો 10 લાખનું 3000 કિલો અખાદ્ય મરચું સીઝ કરાયું 5, 10, 15 કિલોના પેકિંગ કરી વેચાણ કરાતું હતું અમદાવાદના માધુપુરામાં મરચું મોકલવાનું હતું વેચાણ માટે ડિસ્પેચ થાય એ પહેલા કાર્યવાહી મુકેશ મહેશ્વરી વિરૂદ્ધ અગાઉ પણ કેસો નોંધાયેલા છે

Breaking News/મહાઠગ કિરણ પટેલની પત્નીની મુશ્કેલીમાં વધારો માલિની પટેલની જામીન અરજી નામંજૂર અમદાવાદ ગ્રામ્ય કોર્ટે જામીન અરજી કરી નામંજૂર મોરબીમાં છેંતરપિડીને લઇ ગુનો નોંધાયો હતો માલિની પટેલને જેલ હવાલે કરાઇ

Breaking News/તળાજા:ધારાસભ્ય પૂત્રની કોન્સ્ટેબલ સાથે બબાલ કોન્સ્ટેબલની ફરિયાદમાંથી ધારાસભ્ય પૂત્રનું નામ ગાયબ ફરિયાદમાં ઋત્વિક અને સંજય ડાભીનો ઉલ્લેખ મને રાજકીય નુકસાન પહોંચાડવાનું ષડ્યંત્ર: MLA

ભાવનગર/કોન્સ્ટેબલની ફરિયાદમાંથી ધારાસભ્ય પૂત્રનું નામ ગાયબ,રાજકીય નુકસાન પહોંચાડવાનું ષડ્યંત્ર: MLA

Breaking News/ધ કેરલ સ્ટોરી ફિલ્મ પર બંગાળમાં પ્રતિબંધ કાયદો વ્યવસ્થાને ધ્યાને લઇ પ્રતિબંધ લગાવાયો

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy