Breaking News/આંકલાવનો ઉમેટા બ્રિજ બન્યો સુસાઇડ પોઇન્ટ વડોદરાના 50 વર્ષીય આધેડે લગાવી મોતની છલાંગ બ્રિજ પર પોતાનું બાઈક પાર્ક કરી નદીમાં છલાંગ લગાવી ઘટનાને પગલે ફાયર વિભાગ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યું સ્થાનિક તરવૈયા અને માછીમારોની મદદથી લાશ બહાર કઢાઈ મૃતકની ડેડબોડીને પીએમ માટે ખસેડવામાં આવી
Breaking News/લીંબડીના બોડિયા ગામે બેફામ પણે ખનીજ ચોરી ગૌચર જમીનમાં ભૂમાફિયાઓ દ્વારા ગેરકાયદે ખનીજ ચોરી ખનીજચોરી કરતા ભુમાફિયાઓને નથી કોઈપણ જાતનો ડર તંત્ર કે પોલીસના ડર વગર બેરોકટોક થઈ રહી છે ખનીજ ચોરી ભૂમાફિયાઓ સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને કરાઈ લેખીતમાં રજૂઆત તાત્કાલિક ધોરણે ભુમાફિયાઓને ડામવા કરાઈ રજૂઆત
Karnataka Elections 2023/કેન્દ્રીય મંત્રીએ સોનિયા ગાંધી વિરુદ્ધ ચૂંટણી પંચમાં કરી ફરિયાદ, કહ્યું કે તેઓ દેશને જોખમમાં મૂકી રહ્યા છે
અમદાવાદ/ગુજરાતમાં મહિલાઓને સુરક્ષિત અને અનુકૂળ ધંધા – સ્વરોજગાર વાતાવરણ આપવામાં ભાજપ સરકાર સદંતર નિષ્ફળ