Breaking News/વલસાડઃ ચીમની રીપેરીંગ દરમ્યાન બની ઘટના સરીગામમાં એક કંપનીમાં બની ઘટના ચીમની રીપેરીંગ કરતા બે કામદારો નીચે પટકાયા બેમાંથી એક કામદારનું સારવાર દરમિયાન મોત બનાવ અંગે પોલીસે હાથ ધરી તપાસ
Breaking News/સુરેન્દ્રનગરઃ લીંબડી-અમદાવાદ હાઈવે પર અકસ્માત અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત પીકઅપ વાન પલટી મારી જતા સર્જાયો અકસ્માત અન્ય 10 થી વધુ લોકો થયા ઇજાગ્રસ્ત પાણશીણા ગામના પાટિયા પાસેની ઘટના
Breaking News/સૌરાષ્ટ્રમાં જીરાનો સૌથી ઊંચો ભાવ બોલાયો જસદણ માર્કેટિંગ યાર્ડમાં બોલાયો ઊંચો ભાવ જીરાનો સૌથી ઉંચો 9 હજાર ભાવ બોલાયો ખેડૂતને જીરાનો 9 હજાર ભાવ મળતા ખુશીનો માહોલ બળધોઇ ગામના મગનભાઈ નામના ખેડૂતને ભાવ મળ્યો 20 કિલો જીરાના ખેડૂતને 9 હજાર ભાવ મળ્યા
Breaking News/વડોદરાઃ પોલીસે ઝડપી પાડ્યું સટ્ટા બેટિંગનું નેટવર્ક વિદેશી શરાબની રેડ કરવા ગયેલી નેટવર્ક ઝડપ્યું પીસીબીએ માંજલપુરમાં પડ્યા હતા દરોડા શ્રીમ રેસીડેન્સીમા પાડ્યા હતા દરોડા ભાડાના મકાનમાં ચાલતું હતું સટ્ટા બેટિંગનું નેટવર્ક 5.44 લાખ સહિતનો મુદ્દામાલ જપ્ત ભાવિક ગાંધી, નરેન્દ્ર પરમારની કરી ધરપકડ નેટવર્કનો મુખ્ય સૂત્રધાર રાહુલ જોશી ફરાર
Breaking News/જામનગરમાં મહિલાની છેડતી બાબતે સરાજાહેર હત્યા જામનગર નજીક ફલ્લામાં ખેલાયો ખૂની ખેલ છરીના ઘા મારી સરાજાહેર કરાઈ એક વ્યક્તિની હત્યા જામનગરની સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક પાસે બની ઘટના ગોવિંદભાઈ ઘેટિયાની છરીના ઘા ઝીકી કરાઈ હત્યા આરોપીએ મહિલા બેંકકર્મીની કરી હતી છેડતી મહિલાના પતિ અને સસરાએ આપ્યો હતો ઠપકો
Breaking News/માનહાની કેસમાં રાહુલ ગાંધીને રાહત નહિ 2 વર્ષની સજા પર રોકની રાહુલ ગાંધીની હતી માંગ પૂર્ણેશ મોદીના વકીલે માંગણીનો કર્યો વિરોધ હાઇકોર્ટે વચગાળાની રાહતની માંગને નકારી
Breaking News/દેવભૂમિ દ્વારકાઃ યુવક- યુવતીના મળ્યા મૃતદેહ કુરંગા નજીકથી મળી આવ્યા બન્ને મૃતદેહ રાવલ ગામની યુવતી અને દુધિયા ગામનો યુવક કુરંગા નજીક એક ધાર્મિક સ્થળ નજીકથી મૃતદેહ મળ્યા બન્ને લોકોના આપઘાત કરવાનું કારણ અકબંધ સમગ્ર મામલે દ્વારકા પોલીસે તપાસ હાથ ધરી
Breaking News/અમદાવાદઃ શહેરમાં પાણીજન્ય રોગચાળો વધ્યો ઝાડા ઉલટી, કમળા અને ટાઇફોઇડના કેસો વધ્યા ઝાડા ઉલટીના 373 કેસ નોંધાયા કમળાના 92, ટાઇફોઇડના 369 કેસો નોંધ્યા વટવા, દાણીલીમડા, ગોમતીપુર કેસો વધ્યા