Breaking News/અમદાવાદના નવરંગપુરામાં લુંટ આંગડીયા કર્મી પાસેથી 50 લાખની લૂંટ આર અશોક આંગડિયા પેઢીનો કર્મચારી લુંટાયો સી જી રોડ પર આવેલ મોલ પાસે બની ઘટના બાઈક ઉપર આવેલ 2 લૂંટારુઓએ કરી લૂંટ સ્થાનિક પોલીસનો કાફલો ઘટના સ્થળે
Breaking News/મોરબી શહેર વિસ્તારમાં કમોસમી વરસાદ ગ્રામ્ય વિસ્તારમાં પણ કમોસમી વરસાદ ઘુટું, મીતાણા, ટંકારા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસાદ બાદ વાતાવરણમાં ઠંડક આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા કમોસમી વરસાદથી લોકોને ગરમીમાં રાહત
Breaking News/સુરેન્દ્રનગર:થાનગઠમાં કમોસમી વરસાદ વઢવાણ,લીબડીમાં પણ વરસાદ પડયો અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ વરસાદ ચોટીલા, થાનમાં પણ કમોસમી વરસાદ પડયો ફરી કમોસમી વરસાદથી ખેડૂતોમા ચિંતા
Breaking News/જામનગર ગ્રામ્ય પંથકના વાતાવરણમાં પલ્ટો જામનગર તાલુકાના સપડામાં કમોસમી વરસાદ સપડા ગામે માવઠું થતા જગતનો તાત ચિંતિત ખેડૂતોએ વાવેતર કરેલ ઉભા પાકને નુકશાનની ભીતિ
Breaking News/અમરેલી ગ્રામ્યમાં સતત ત્રીજા દિવસે વરસાદ ખાંભા ગીર પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ સમઢીયાળામાં ધોધમાર વરસાદ પડયો સાવરકુંડલામાં પણ કમોસમી વરસાદ પડયો ધારીના સરસિયા ગામે પણ ધીમીધારે વરસાદ ખાંભાના અનીડામાં વરસાદી પાણી ગામમાં વહ્યા
Breaking News/કચ્છ: અંજારના રતનાલમાં કરા સાથે વરસાદ અંજારના મોડસર, સુગારીયામાં વરસાદ ભારે પવનની સાથે કરાનો વરસાદ જિલ્લામાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ ભુજના ડગાળામાં ભારે પવનના કારણે પતરાં ઉડ્યા પતરાં બે બાઇક અને કાર ઉપર ખાબક્યા બાઇકો અને કારને પહોચ્યું નુકશાન
Breaking News/ભાવનગર:તોડકાંડમાં વધુ એક આરોપી ઝડપાયો ફરિયાદમાં નોંધાયેલા છઠ્ઠા આરોપી ધરપકડ અલ્ફાઝખાને ઉર્ફે રાજૂની કરાઇ ધરપકડ ફરિયાદ નોંધાયા બાદ રાજૂ ફરાર થઇ ગયો હતો