Breaking News/ મોરબી શહેર વિસ્તારમાં કમોસમી વરસાદ ગ્રામ્ય વિસ્તારમાં પણ કમોસમી વરસાદ ઘુટું, મીતાણા, ટંકારા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસાદ બાદ વાતાવરણમાં ઠંડક આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા કમોસમી વરસાદથી લોકોને ગરમીમાં રાહત

Breaking News