Delhi/
આજથી કોરોના વેક્સિનનો બીજો તબક્કો ,વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લીધી કોરોના વેક્સિન, દિલ્હીની AIIMS હોસ્પિટલમાં લીધી વેક્સિન, વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરી આપી જાણકારી, PM મોદીએ કોરોના રસીનો પહેલો ડોઝ લીધો, લોકોને કોરોનાની રસી લેવા કરી અપીલ, દેશને કોરોનામુકત બનાવવા કર્યો અનુરોધ, દેશવાસીઓ વિના સંકોચે રસી લગાવે:PM
