Breaking News/સાવલીઃ બુટલેગરના આપઘાતના પ્રયાસનો મામલો પોલીસ, LCBના ત્રાસથી આપઘાતનો કર્યો પ્રયાસ આકાશ માળી નામના બુટલેગરે બનાવ્યો વીડિયો હોસ્પિટલમાંથી એક વીડિયો કર્યો વાયરલ પોલીસ, LCBના ત્રાસથી આપઘાતનો કર્યો પ્રયાસ 7 લાખ રૂ. પોલીસ અને LCBએ માંગ્યાનો આક્ષેપ પોલીસ જ દારૂ બુટલેગરોને વેચે છે તે પણ આક્ષેપ
Breaking News/મહેસાણાઃ સેલ્ફીના ચક્કરમાં જીવ ગુમાવ્યો અમદાવાદથી આવેલા બે યુવકો નદીમાં ડૂબ્યા આગલોડ ગામે ચાંદલા વિધિના પ્રસંગમાં આવ્યા હતા એક યુવકનો પગ લપ્સી જતા બીજો યુવક બચાવા ગયો અન્ય યુવક બચાવવા જતા એ પણ ડૂબ્યો
Breaking News/ભાજપ મિડિયા સેલ દ્વારા CPR ટ્રેનીંગ પ્રદેશ અધ્યક્ષ C.R PATIL રહ્યા હાજર સીપીઆર તાલિમ કેમ્પનુ કરાયુ હતુ આયોજન
Breaking News/દીવ:ગંગેશ્વર પાસેથી પર્યટકનો મૃતદેહ મળ્યો ખીણમાંથી પર્યટકનો મૃતદેહ મળી આવ્યો પોલીસ,ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે ગંગેશ્વર મંદિર નજીક ખીણોમાંથી મૃતદેહ મળ્યો ખીણ પરથી અકસ્માતે નીચે પડયાનું અનુમાન
Politics/કોંગ્રેસને આપેલું વચન પૂરું કરવા બહાર આવ્યા નીતિશ કુમાર, તેજસ્વી યાદવ સાથે પહોંચ્યા મમતા બેનર્જી પાસે
Breaking News/રખડતા ઢોર, ખરાબ રોડ મુદ્દે HCમાં સુનાવણી AMCએ રોડ રસ્તા મુદ્દે કોર્ટમાં જવાબ રજૂ કર્યો બિસ્માર રોડની કામગીરી પૂર્ણનો AMCનો દાવો મોટા ભાગની ખરાબ રોડની કામગીરી પૂર્ણ રખડતા ઢોર મુદ્દે AMC નવી નીતિ બનાવશે AMCએ નવી નીતી બનાવવા કોર્ટમા કરી જાહેરાત સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી બાદ નવી નીતિ જાહેર કરાશે ઢોરનો ત્રાસ યથાવત હોવાનો કોર્ટમાં AMCનો સ્વીકાર રાજ્ય સરકાર આવતીકાલે કોર્ટમાં જવાબ રજૂ કરશે આવતીકાલે ગુજરાત હાઇકોર્ટમાં થશે સુનાવણી
Breaking News/રાજયમાં ફરી કમોસમી વરસાદની આગાહી કાળઝાળ ગરમી સાથે વરસાદ બનશે સંકટ 25 થી 28 એપ્રિલ સુધી વરસાદની આગાહી અમદાવાદમાં બે દિવસ યલો એલર્ટ રહેશે 26 એપ્રિલે અમદાવાદમાં રહેશે વરસાદ દક્ષિણ ગુજરાત કમોસમી વરસાદ પડી શકે સૌરાષ્ટ્રમાં પણ કમોસમી વરસાદ પડી શકે વેસ્ટર્ન ડિસ્ટરન્સને લીધે રહેશે કમોસમી વરસાદ