Breaking News/પાક પેટર્ન બદલવા સરકારની વિચારણા કેન્દ્રિય કૃષિ મંત્રાલય પાસે માગ્યું માર્ગદર્શન ક્યા સમયે કયો પાક વાવવો તે જણાવાશે રિપોર્ટ સરકારને મળ્યા બાદ લેવાઈ શકે નિર્ણય
Breaking News/ગીર સોમનાથ:ગાજવીજ સાથે કમોસમી વરસાદ થોરડી ભાખામાં પવન સાથે વરસાદ મીની વાવાઝોડુ આવતા મંડપ ઉડ્યો ભાગવત સપ્તાહનો મંડપ હવામાં ઉડ્યો કેશર કેરી તથા તલના પાકને પણ નુકસાન
Breaking News/ભાવનગર:કાનભા ગોહિલને કોર્ટમા રજૂ કરાયો તોડકાંડમાં કાનભાની કરાઇ છે ધરપકડ કાનભાને લઇ પોલીસ કોર્ટે પહોંચી કાનભા પાસેથી 38 લાખ કર્યા છે કબ્જે કાનભા પોલિસે કોર્ટમાં કર્યા રજૂ
Breaking News/કચ્છ:જખૌ દરિયાથી ફરી ચરસ પકડાયું ઓગાત્રા બેટ પાસેથી ચરસનું પેકેટ મળ્યું અફઘાન પ્રોડકટ લખેલું ચરસ મળી આવ્યું BSF અને મરીન પોલીસનું સર્ચ ઓપરેશન 12 એપ્રિલથી આજ સુધીમાં કુલ 28 પેકેટ મળ્યા
Breaking News/અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક ગીતામંદિર કોમ્પ્લેક્ષમાં અસામાજિક તત્વોનો આતંક અસામાજિક તત્વોએ દુકાનમાં કરી તોડફોડ અમદાવાદ પોલીસ કમિશનરને પણ ખુલ્લો પડકાર ST ડેપો પર પોલીસ સુરક્ષા સામે પણ ઉઠ્યા સવાલ
Breaking News/સુરત:હાર્ટ એટેકથી વધુ એકનું થયુ મોત આધેડનું ચાલતા ચાલતા એટેક આવતા મોત એટેકની ઘટના CCTV કેમેરામાં કેદ થઈ આધેડ બેભાન થતાં લોકો દોડી આવ્યા આધેડને હોસ્પિટલ લઇ જતાં મૃત જાહેર કરાયા
Breaking News/પોરબંદર:મહિલાઓએ કર્યો ઓફિસનો ઘેરાવ ચીફ ઓફિસરની ઓફિસનો ઘેરાવ કરાયો પાણીના મુદ્દે મહિલાઓએ ઘેરાવ કર્યો પાણી આપો પાણી આપોના નારા લગાવ્યા ચીફ ઓફિસરની ઓફિસમાં રામધૂન બોલાવી
બારામતી/અજીત પવારનું મોટું નિવેદન, કહ્યું- ‘બેથી વધુ બાળકો ધરાવતા સાંસદો અને ધારાસભ્યો માટે બંધ કરવી જોઈએ તમામ સરકારી સુવિધાઓ ‘
Breaking News/અમદાવાદ:બે કિન્નરો વચ્ચે મારામારી વાડજ પોલીસ સ્ટેશનમાં જ થઇ મારમારી ફરિયાદ નોંધાવવા બે કિન્નરો વચ્ચે મારામારી હાથના ભાગે છરી વાગતા એક કિન્નર લોહીલુહાણ પર્સમાંથી છરી કાઢી પાછળથી કિન્નરે હુમલો કર્યો પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ શરૂ કરી