Breaking News/જૂનાગઢ:સહકારી બેંકના 7 કર્મચારીઓ સસ્પેન્ડ જિલ્લા સહકારી બેંકના 7 કર્મચારીઓ સસ્પેન્ડ કોઠારીયા બ્રાંચમાં રૂ. 5 કરોડનું આચર્યું કૌભાંડ 14 લોકો સામે નામજોગ પોલીસમાં અરજી કરાઇ જિલ્લા સહકારી બેંકના ચેરમેન દ્વારા કરાઈ કાર્યવાહી પોલીસે વધુ તપાસ હાથ ધરી
Breaking News/રાજકોટ:થોરાળામાં યુવકની હત્યા કરાઇ 38 વર્ષીય યુવકની છરીના ઘા ઝીંકી હત્યા 2 શખ્સોએ ક્રુરતાપુર્વક હત્યા નીપજાવી એકને પોલીસે પકડ્યો,એક ફરાર
Breaking News/અમદાવાદ:કેન્સર હોસ્પિટલની તાનાશાહી હાઇટેક યુગમાં ફોન ઉપયોગ ન કરવાનો નિર્ણય સિવિલ કેન્સર હોસ્પિટલનો તઘલખી નિર્ણય વર્ગ-4ના કર્મચારીઓ ફોનનો ઉપયોગ નહી કરી શકે કર્મચારીઓ મોબાઈલનો ઉપયોગ નહીં કરી શકે હાઇટેક યુગમાં આવો નિર્ણય કેટલો યોગ્ય કર્મચારીઓ ફોનમાં વ્યસ્ત રહેતા હોવાનું બહાનું હોસ્પિટલમાં ફોનનો ઉપયોગ ન કરવો કેટલું ઉચિત
ગુજરાત/ઇજાગ્રસ્ત શ્વાનને લઈને જીવદયા પ્રેમી પહોંચ્યા કલેક્ટર કચેરી, કહ્યું સુરત મહાનગરપાલિકા પાસે આવા ઇજાગ્રસ્ત પશુને રાખવાની નથી કોઈ જગ્યા
Breaking News/અમદાવાદ: હાટકેશ્વર બ્રિજ મામલો AMC ઝડપી તપાસ માટે કરશે રજૂઆત AMCની ફરિયાદમાં પોલીસની ઢીલાસ તપાસ જલ્દી થાય તે મામલે કરાશે રજૂઆત પોલીસે તપાસમાં ઢીલાશ મુક્યાની ચર્ચા FIRના 10 દિવસ બાદ પણ આરોપીની ધરપકડ નહી પોલીસે માત્ર બેન્ક એકાઉન્ટ ફ્રીઝ કરી માન્યો સંતોષ ફ્રીઝ કરેલ એકાઉન્ટમાંથી પણ મળ્યા નહીં નાણાં
Breaking News/સુરતના પીપલોદ વિસ્તારમાં બિલ્ડરનો આપઘાત 70 વર્ષીય અરજણ માનિયાએ જીવન ટૂંકાવ્યું લમણે ગોળી મારી બિલ્ડરે કરી આત્મહત્યા બ્લેક પેપર હોટલના માલિક અને બિલ્ડરનો આપઘાત બીમારીથી કંટાળીને કરી બિલ્ડરે આત્મહત્યા પેરાલીસીસ હોવાથી નહોતા લઇ શકતા ભોજન પોતાના જ ઘરમાં લમણે ગોળી મારી કરી આત્મહત્યા
Breaking News/ભાવનગર:ડમી કાંડને લઈ મહત્વના સમાચાર SIT ટીમે વધુ 5 આરોપીઓની કરી ધરપકડ અગાઉ 14 આરોપીઓની પોલીસે કરી હતી ધરપકડ SITની ટીમે આજે વધુ 5 આરોપીઓને ઝડપ્યા