Breaking News/
અમદાવાદ:કેન્સર હોસ્પિટલની તાનાશાહી હાઇટેક યુગમાં ફોન ઉપયોગ ન કરવાનો નિર્ણય સિવિલ કેન્સર હોસ્પિટલનો તઘલખી નિર્ણય વર્ગ-4ના કર્મચારીઓ ફોનનો ઉપયોગ નહી કરી શકે કર્મચારીઓ મોબાઈલનો ઉપયોગ નહીં કરી શકે હાઇટેક યુગમાં આવો નિર્ણય કેટલો યોગ્ય કર્મચારીઓ ફોનમાં વ્યસ્ત રહેતા હોવાનું બહાનું હોસ્પિટલમાં ફોનનો ઉપયોગ ન કરવો કેટલું ઉચિત
