Gujarat/જૂનાગઢ: ગિરનાર પર ફૂંકાયો ભારે પવન ભારે પવન ફુગાતા રોપવે કરાયો બંધ ગિરનાર પર ભારે પવન ફુકાતા શ્રદ્ધાળુઓ મુશ્કેલીમાં 100 કિમીની ઝડપે ફૂંકાઇ રહ્યો છે પવન યાત્રિકોની સુરક્ષાને ધ્યાને રોપવે કરાયો બંધ
Gujarat/દેવભૂમિ દ્વારકા: ફેરી બોટ સર્વિસ બંધ કરાઈ દરિયામાં ભારે પવન ફૂંકાતા ફેરી સર્વિસ બંધ યાત્રિકોની સુરક્ષાના પગલે નિર્ણય