Election commission/દેશના કોઈપણ રાજ્યમાંથી બેસીને હવે મતદાન કરી શકશો! ચૂંટણી પંચે અપનાવી નવી સિસ્ટમ,જાણો વિગત
Gujarat/રાજકોટ: ફરી ઝડપાયું મેફેડ્રોન ડ્રગ SOG દ્વારા ડ્રગ સાથે 1 વ્યક્તિની કરી ધરપકડ મહમદફયાઝ ગલાણીની કરી ધરપકડ 11.11 ગ્રામ મેફેડ્રોન ડ્રગ સાથે ઝડપી પાડ્યો કુલ 1.16 લાખનો મુદ્દામાલ કરાયો કબ્જે
Gujarat/અરવલ્લીમાં વ્યાજખોરોનો આતંક પઠાણી ઉઘરાણીથી ત્રાસેલા યુવકે દવા ગટગટાવી અરજી આપ્યા બાદ કાર્યવાહી ન થતા યુવક નાસીપાસ યુવકે આત્મહત્યાનો પ્રયાસ કરતા ચકચાર આઠ ઈસમો વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં આપી અરજી જયેશ ભલાભાઈ ભરવાડ નામના યુવકે સામે અરજી
Gujarat/ગાંધીનગર: મનપાનું આજે બજેટ 2023-24માં વર્ષનું રજૂ થશે બજેટ મહાનગરપાલિકાના કમિશ્નર રજૂ કરશે બજેટ
Gujarat/અમદાવાદ: AMCમાં આજે સ્ટેન્ડીંગ કમિટિની બેઠક મેયર કિરિટ પરમારની અધ્યક્ષતામાં બેઠક શહેરના વિવિધ વિસ્તારના 11 કામોને અપાશે મંજૂરી ચૂંટણી પછી પહેલી વખત સ્ટેન્ડીંગ કમિટિની બેઠક
Gujarat/અમદાવાદઃ રીલિઝ પહેલાં ‘પઠાણ’ ફિલ્મનો વિરોધ VHP અને બજરંગ દળના કાર્યકરો દ્વારા વિરોધ વસ્ત્રાપુરમાં આવેલ સિનેમા હોલ ખાતે ઉગ્ર વિરોધ ‘પઠાણ’ ફિલ્મના પોસ્ટર ફાડી કર્યું વિરોધ પ્રદર્શન મોટી સંખ્યામાં કાર્યકરોએ પોસ્ટરો ફાડી નોંધાવ્યો વિરોધ ફિલ્મ રીલિઝ થશે તો વધુ ઉગ્ર દેખાવોની ચીમકી
ઠંડી/ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડી, ઉત્તર ભારતમાં હિમપ્રાતના લીધે ઠંડીનો ચમકારો,હવામાન વિભાગે આપી આ ચેતવણી
Cricketer/ભારતના ક્રિકેટરોએ યો-યો ટેસ્ટ અને ડેક્સા સ્કેન કરાવ્યા બાદ જ ટીમમાં સ્થાન મળશે,જાણો તમામ વિગત