Gujarat/
રાજકોટ: ફરી ઝડપાયું મેફેડ્રોન ડ્રગ SOG દ્વારા ડ્રગ સાથે 1 વ્યક્તિની કરી ધરપકડ મહમદફયાઝ ગલાણીની કરી ધરપકડ 11.11 ગ્રામ મેફેડ્રોન ડ્રગ સાથે ઝડપી પાડ્યો કુલ 1.16 લાખનો મુદ્દામાલ કરાયો કબ્જે
