Gujarat/રાજયભરમાં આજે પણ ઠંડી યથાવત સુસવાટા મારતા પવનને કારણે ઠંડી વધુ રાજ્યમાં નોંધાશે કમોસમી વરસાદ: હવામાન ઠંડીનો ચમકારો પણ રહેશે યથાવત 28 જાન્યુ.એ ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat/બોટાદમાં આજે રાજ્યકક્ષાનો પ્રજાસતાક પર્વ CM અને રાજ્યપાલ ધ્વજ વંદન કરાવશે રાજકોટમાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના હસ્તે જૂનાગઢમાં મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે જામનગરમાં મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે એક સ્પીકર સહિત 17 મંત્રી, 15 કલેક્ટર ધ્વજ લહેરાવશે
India/આજે દેશભરમાં પ્રજાસતાક પર્વની ઉજવણી 74માં પ્રજાસતાક પર્વની દેશમાં ઉજવણી દિલ્હી ખાતે ગણતંત્ર દિવસની ભવ્ય પરેડ પરેડમાં રાષ્ટ્રપતિ, અને પીએમની હાજરી
Gujarat/અમદાવાદ:શહેરમાં બ્લાસ્ટની ધમકી મામલો પ્રજાસતાક દિને બ્લાસ્ટની ધમકીનો મામલો નનામો પત્ર લખનારની કરાઈ અટકાયત 4 શંકાસ્પદ ઈસમોની કરાઈ અટકાયત અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કરી અટકાયત
ATM theft in Surat/સુરતમાં ATMમાં ચોરી કરવાનો પ્રયાસ કરનાર બે આરોપીઓ ઝડપાયા, ઘટના સીસીટીવી કેમેરામાં કેદ
Presidential Medal/ગુજરાતના બે પોલીસ અધિકારીઓને રાષ્ટ્રપતિ એવોર્ડ, 12 પોલીસ અધિકારીઓને પોલીસ મેડલ,ગણતંત્રના દિવસે થશે સન્માનિત
Bloomberg Billionaires Index/વિશ્વના સૌથી ધનિકોની યાદીમાં ગૌતમ અદાણી હવે આ સ્થાન પર,મુકેશ અંબાણી ટોપ ટેનમાંથી બહાર