Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

રખડતા શ્વાન/વડોદરામાં રખડતા શ્વાનનો આતંક, 8 થી 10 લોકોને ભર્યા બચકાં

Gujarat/રાજકોટ: BAPS સ્વામીનો વિડીયો થયો વાયરલ BAPSના અપૂર્વમુનીનો વિડીયો થયો વાયરલ જ્ઞાતિ વિશે ભેદભાવ અને ઊંચ નીચની કરી વાતો અનુસુચિત જાતિના લોકોને લઇ વિવાદ છેડયો પરમાર, અને રાઠોડ સાહેબની રાહ જોવે એ કેમ ચાલે

Gujarat/વડોદરામાં રખડતા શ્વાનનો આતંક વેમાલી ગામે શ્વાને ભર્યા બચકા વેમાલી ગામે વડોદરા કોર્પોરેશનનો વિસ્તાર બ્રાહ્મણ ફળિયામાં 8 થી 10 લોકોને શ્વાન કરડ્યા ગ્રામજનોને અવર જવર કરતા પડે છે તકલીફ વીએમસી દ્રારા શ્વાનને પકડી જવાયુ

Gujarat/પાલનપુર DLR કચેરીના માહિતી અધિકારીને 25 હજાર નો દંડ માહિતી અધિકારીએ નિષ્કાળજી દાખવતા દંડ ફટકારાયો તેનીવાડાની વિવાદાસ્પદ જમીન મામલે RTI કરાઈ હતી દંડની રકમ ભરપાઈ ન કરે તો પગાર ભથ્થામાંથી કાપવા હુકમ

Gujarat/કોંગ્રેસની ભારત જોડો યાત્રા એક દિવસના વિરામ બાદ યાત્રા ફરી શરૂ કેરળના કોલ્લમથી ફરી શરૂ થઇ યાત્રા

ગુજરાત ચૂંટણી/ગુજરાત ચૂંટણીમાં રાઘવ ચઢ્ઢાને મળશે મહત્વની ભૂમિકા, જાણો કોણ છે ?

દુર્ઘટના/પર્વતારોહક તાપી મીરા અને તેના સહયોગીઓ રહસ્યમય રીતે ગાયબ

Gujarat/અમરેલીઃ વડિયામા રાત્રીના સમયે વરસાદ શાંત વાતાવરણ વચ્ચે ધીમીધારે વરસાદ વડિયા, મોરવાડા સહિતના ગામોમાં વરસાદ છેલ્લા બે દિવસથી વાદળછાયું વાતવરણ જામ્યું

Gujarat/રાજ્યના 152 તાલુકામાં વરસાદ ગઈકાલે સવારે 6 થી રાત્રે 10 સુધીનો વરસાદ બારડોલીમાં સૌથી વધુ વરસાદ બારડોલીમાં 16 કલાકમાં 6 ઇંચ વરસાદ 5 તાલુકા 4 થી 6 ઇંચ સુધીનો વરસાદ વાંસદામાં 4 ઇંચ વરસાદ માંગરોળ અને સુરત 4 ઇંચ વરસાદ ભૂજમાં 4 ઇંચ વરસાદ પલસાણામાં 4 ઇંચ વરસાદ

Gujarat/લઠ્ઠાકાંડ કેસમાં ડિરોકટરોના આગોતરા જામીન મંજૂર નિયત શરતોને સાથે હાઇકોર્ટે જામીન મંજૂર કર્યા મૃતકના પરિવારજનોને 3લાખની તૈયારી દર્શાવી કુલ 2 કરોડનું વળતર ચુકવવા ડાયરેકટરોની તૈયારી લઠ્ઠાકાંડમાં 46થી વધુ લોકોના મોત થયા હતા

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy