Gujarat/બનાસકાંઠા:ધારાસભ્ય ગેની બેનની ખુલ્લી ધમકી પોલીસકર્મીઓને આપી ખુલ્લી ધમકી આંગણવાડી મહિલાઓને લઇ આપ્યનું નિવેદન આંગણવાડી બહેનોને આંગળી અડાતી તો કાપી નાંખશું પોલીસે આંગળી અડાડી તો આંગળી કાપી નાખીશું
Gujarat/નવસારી:વહેલી સવારથી ધોધમાર વરસાદ મચ્છી માર્કેટ, ટાટા સ્કૂલ, વિસ્તારમાં વરસાદ શાંતાદેવી વિસ્તાર,શાકભાજી માર્કેટ પાસે પાણી ભરાયા નવસારીના તમામ તાલુકાઓમાં નોંધાયો વરસાદ
Gujarat/પાલનપુર: રખડતા ઢોરનો ત્રાસ યથાવત આખલાએ એક્ટિવા ચાલકને લીધો અડફેટે એક્ટિવા પર સવાર કાકા ભત્રીજાને થઇ ઈજાઓ સમગ્ર ઘટના થઇ સીસીટીવીમાં કેદ
Gujarat/અમદાવાદ: મેમનગરમાં BRTSમાં લાગી આગ ફાયરબ્રિગેડ દ્વારા આગ પર કાબુ મેળવવાની કામગીરી શરૂ ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર નહિ BRTSમાં આગ લાગવાનું કારણ અકબંધ
Gujarat/આરોગ્ય કર્મચારી મહામંડળના પડતર પ્રશ્ને સરકાર જાગી આજે સવારે 10 કલાકે પ્રધાન મંડળ સાથે મિટીંગ પ્રધાન મંડળ સમિતિ સાથે મહામંડળ કોર સમિતિની બેઠક 14 સપ્ટે.થી આરોગ્ય કર્મચારીઓ છે આંદોલનના માર્ગે ગાંધીનગરમાં આંદોલનનો આજે છે ત્રીજો દિવસ સરકારે મહામંડળને મંત્રના માટે બોલાવ્યા જો કે કયા સ્થળે બેઠક એ અંગે મહામંડળ.પણ અજાણ સરકાર 10 કલાકે નિયત સ્થળે સભ્યોને બેઠકમાં લઈ જશે
Gujarat/નવસારી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદી માહોલ શહેર અને જિલ્લામાં શરૂ થયો ધોધમાર વરસાદ મંકોડીયા, સ્ટેશન રોડ ડેપો સહિતના વિસ્તારોમાં વરસાદ
Gujarat/સુરત:SMCની કામગીરીની પોલ ફરી ખુલી 3 દિવસના વરસાદી ઝાપટાંમાં રોડ ધોવાયા રેતી-કપચી-મટિરિયલ છૂટા પડી ગયા રસ્તા રિપેરિંગની પોલ ઉઘાડી પડી શહેરના અલગ અલગ વિસ્તારોના માર્ગો ધોવાયા
Gujarat/જામનગર: ફાયર સ્ટેશન રાત્રીના દાળિયાના ભરોસે ઇન્દિરા ફાયર સ્ટેશન પર રાતે ફાયર કર્મચારી જ નહિ જાગૃત નાગરિકે તપાસ કરતા સમગ્ર મામલો બહાર આવ્યો ફાયર ઓપરેટર છેલ્લા ત્રણ દિવસથી ફરજ પર નહિ જયવીરસિંહ રાણા 3 દિવસથી ફરજ પર નથી આવતા
Gujarat/વલસાડની વાંકી નદીમાં માતા પુત્ર તણાયા નદીનો કોઝવે પસાર કરતા માતા પુત્ર તણાયા બાઇક પર પસાર થઇ રહ્યા હતા માતા-પુત્ર નદીના કોઝવે પર પાણી ફરી વળતા બની ઘટના સ્થાનિક લોકોએ પુત્રને બચાવ્યો, માતા લાપતા ધસમસતા પ્રવાહમાં તણાયેલી માતાને શોધવા પ્રયાસ
Gujarat/દીવમાં બે દિવસથી સતત વરસાદ સવારે 4 વાગ્યાથી ધોધમાર વરસાદ વરસાદને લીધે દીવમાં વીજળી ગુલ રોડ રસ્તાઓ પર પાણી ભરાયાં