Gujarat/
વલસાડની વાંકી નદીમાં માતા પુત્ર તણાયા નદીનો કોઝવે પસાર કરતા માતા પુત્ર તણાયા બાઇક પર પસાર થઇ રહ્યા હતા માતા-પુત્ર નદીના કોઝવે પર પાણી ફરી વળતા બની ઘટના સ્થાનિક લોકોએ પુત્રને બચાવ્યો, માતા લાપતા ધસમસતા પ્રવાહમાં તણાયેલી માતાને શોધવા પ્રયાસ
