Gujarat/ગાંધીનગર: ભારતીય કિસાન સંઘની ખેડૂત રેલી મોટી સંખ્યામાં ખેડૂતો ટ્રેક્ટર લઈને રેલીમાં પહોંચ્યા ખેડૂતોના પડતર પ્રશ્નો અંગે કરશે રજુઆત સમાન દરે વીજળી, પોષણક્ષમ ભાવ માટે રજુઆત સોલાર પ્લાન્ટ માટે વધુ સહાયની કરશે માંગણી માંગ નહીં સ્વિકારે તો મતદાનનો કરશે બહિષ્કાર આગામી વિધાનસભા ચૂંટણીમાં સરકાર વિરૂદ્ધ કરશે મતદાન સચિવાલયમાં મુખ્યમંત્રીને કરશે રાજુઆત
Gujarat/ગાંધીનગરમાં માજી સૈનિકોના ધરણાંનો મામલો પોલીસ કર્મીઓને ધક્કે ચઢાવ્યાનો વિડિયો વાયરલ માજી સૈનિકોના ટોળામાં જતા પોલીસ કર્મચારી ધક્કે ચડ્યા બે દિવસ પહેલા ચિલોડા ખાતે માજી સૈનીકો એકઠા થયા હતા
Gujarat/રાજકોટ:RMC આરોગ્ય વિભાગના દરોડા નાનામવા મેઇન રોડ પર દરોડાની કામગીરી ડેરીઓ અને કરિયાણાની દુકાનમાં ચેકિંગ 20 જેટલી પેઢીમાં આરોગ્ય વિભાગે તપાસ કરી
ગુજરાત/વડોદરા ગોત્રી હોસ્પિટલમાં લોકો લિફ્ટમાં ફસાયા સરકારી દવાખાનામાં લિફ્ટમાં ટેકનિકલ ખામી ફાયર બિગ્રેડની ટીમ પંહોચી હોસ્પિટલ લોકોને લિફ્ટમાંથી સહી સલામત બહાર કાઢ્યા
Gujarat/વડોદરાની SSG હોસ્પીટલમાં સર્જાયા મારામારીના દ્રશ્યો દર્દીના પરિવાર અને સિક્યુરિટી ગાર્ડ વચ્ચે મારામારી સોનોગ્રાફીની તારીખ 15 દિવસ પછીની આપતા થયો વિવાદ અધિકારીઓએ બંન્ને પક્ષો વચ્ચે સમાધાન કરાવ્યું
Gujarat/ગાંધીનગર: આરોગ્ય કર્મચારીઓની હડતાળનો મામલો જિલ્લા પંચાયત હસ્તકના આરોગ્ય કર્મચારીઓ છે હડતાળ પર 39 દિવસ થી હડતાળ પર જિલ્લા આરોગ્ય કર્મચારીઓ આક્રમક કાર્યક્રમો આપવાની કરશે શરૂઆત આજે15 સપ્ટે. એ કરશે સચિવાલય ઘેરાવો મોટી સંખ્યામાં આરોગ્ય કર્મચારીઓ ગાંધીનગર ઉમટ્યા