Gujarat/અમરેલી જિલ્લામાં સતત ઘોઘમાર વરસાદ લિલીયા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ નાવલી નંદી ગાંડીતુર થતાં દુકાનોમાં પાણી ઘુસ્યા લીલીયાના તમામ તળાવો ઓવરફલો થયા લીલીયા પુજા પાંદર રોડ પર નાવલી નદીના પાણી આવ્યા ઘોઘમાર વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું
Gujarat/રાજકોટ:સ્વામીનારાયણ સંતનો વધુ એક વિડીયો વાયરલ “હનુમાનજી ભગવાન નથી ” “હનુમાનજી ભગવાન રામના અનન્ય સેવક હતા ” સેવાના કારણે રામે તેમને પોતાના સમાન પૂજનીય બનાવ્યા હનુમાનજીને સંત કહી શકાય, બ્રહ્મચારી કહી શકાય પરંતુ ભગવાન ન કહી શકાય સંતોના નિવેદનથી સનાતનીઓમાં રોષ
Ukraine Crisis/કાર અકસ્માતમાં માંડ બચ્યા યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી, પુટીન તરફ ચિંધાતી આંગળીઓ…
Gujarat/સુરતમાં કથળતી કાયદો વ્યવસ્થાની સ્થિતી અસામાજિક તત્વો બન્યા બેફામ હાથમાં છરા લઈ નીકળી પડ્યા બાઈક પર સ્ટંન્ટ કરતો વિડીયો વાયરલ જાહેર રોડ પર હાથમાં છરા સાથે વીડિયો ઉતાર્યા એક બાઈક પર ત્રણ યુવાનો વીડિયોમાં થયા કેદ
ગુજરાત/વલસાડમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદી માહોલ છેલ્લા 24 કલાકમાં જિલ્લાના તમામ તાલુકામાં વરસાદ ઉમરગામ 1.4 ઈંચ ધરમપુર 1.52ઈંચ પારડી. 2.6 ઈંચ કપરાડા. 1.28 ઈંચ વલસાડ. 2.4 ઈંચ જ્યારે વાપીમાં નોંધાયો 3.8 ઈંચ વરસાદ
Gujarat/મહેસાણા: કડીના જમીયતપુરા ગામનો મામલો ગામની ગૌચર અને ગામઠણ જમીન ઉપર દબાણ ગામના જ માથાભારે ઈસમોનું દબાણ સરકારી જમીન ઉપર દબાણ કરી ખેતી કરે છે પૂર્વ સરપંચે કલેકટરમાં રજુવાત કરતા આપી ધમકી કિંમતી સરકારી જમીન ઉપર માથાભારે ઈસમનું દબાણ જમીન ઉપર દબાણ અને ધમકી મામલે આપી ફરીયાદ બાવલુ પોલીસ સ્ટેશનમાં આપી લેખિત ફરીયાદ હાલના સરપંચના સસરા અને કુટુંબીજનો સામે આપી ફરીયાદ પૂર્વ સરપંચ રતિલાલ ઠાકોરે આપી લેખિત ફરીયાદ
Gujarat/સાબરકાંઠા જિલ્લામાં ગત રાત્રે વરસાદ હિંમતનગરની હાથમતી નદીમાં પાણી આવ્યું હાથમતી નદી બંને કાંઠે વહેતી થઈ ભોલેશ્વર રોડ પર અવર જવર બંધ કરાયો ખેડબ્રહ્માની હરણાવ નદી બે કાંઠે હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં રોડ પર ભરાયાં પાણી પાણી ભરાવાને લઈને વાહન ચાલકો પરેશાન
ગુરુ-શિષ્યનો લાગણી સભર પ્રેમ/રાષ્ટ્રપતિ એવોર્ડ કરતાં પણ વધુ ખુશી આ અકસ્માતગ્રસ્ત શિક્ષકને વિધાર્થીઓએ આપી, જાણો સમગ્ર ઘટના