Gujarat/રાજકોટ: સીંગતેલના ભાવ ફરી એક વખત વધ્યા નવી સિઝનની મગફળીની આવક પહેલા વધ્યા ભાવ સિંગતેલના ડબ્બામાં 20 રૂપિયાનો વધારો સિંગતેલનો ડબ્બો 2900 રૂપિયાને પાર પહોંચ્યો
Gujarat/અમદાવાદના યુનિવર્સિટી પાસે બનેલ ઘટના દુર્ઘટનામાં પોલીસ ત્રણ લોકો સામે ગુનો કર્યો દાખલ કોન્ટ્રાકટર સૌરભ શાહ,પેટા કોન્ટ્રાકટર દિનેશ પ્રજાપતિ સામે ગુનો ત્રણ આરોપીની પોલીસ કોરોના રિપોર્ટ બાદ કરશે અટકાયત
Gujarat/સરદારનગરના નોબલનગરમાં ગોળીબાર બે સમાજના લોકો વચ્ચે બબાલ થતાં ફાયરીંગ કોતરપુર મહાકાળી હોટેલ પર થયું 3 રાઉન્ડ ફાયરિંગ પોલીસ ફરિયાદ પાછી લેવા દબાણ કરવા કર્યું ફાયરિંગ ફાયરિંગમાં કોઈ જાનહાનિ નહિ સરદારનગર પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો
Gujarat/પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીની અટકાયત ગાંધીનગર સ્થિત તેમના બંગલેથી કરાઈ અટકાયત બેનામી વ્યવહારના પગલે અટકાયતની શક્યતા ખાનગી વેશમાં ત્રાટકી હતી પોલીસ
Gujarat/બનાસકાંઠાઃ પાલનપુરમાં મેઘરાજાની એન્ટ્રી પાલનપુર સહિત આસપાસના ગ્રામિણ વિસ્તારો વરસાદ દિવસભર ઉકળાટ બાદ રાત્રે મેઘરાજાની એન્ટ્રી વરસાદ થતા નીચાણવાળા વિસ્તારો પાણી પાણી
Gujarat/આજે AMCની સ્ટેન્ડિંગ કમિટી બેઠક મળશે રોડ રસ્તા કામગીરી અંગે સમીક્ષા કરાશે પાણી ભરાવવાની કામગીરી પર પણ કરશે ચર્ચા રખડતા ઢોર મુદ્દે પણ કરવામાં આવશે ચર્ચા
Gujarat/ભાવનગરનો શેત્રુંજી ડેમ થયો ઓવરફ્લો શેત્રુંજી ડેમના 59 દરવાજા ખોલવામાં આવ્યા 59 દરવાજા 1 ફુંટ ખોલવામાં આવ્યા સતત પડી રહેલા વરસાદના કારણે ડેમ ઓવરફ્લો શેત્રુંજી નદીમાં સતત ત્રણ દિવસથી પાણીની આવક આજે ડેમ પૂર્ણ સપાટીએ 34 ફૂટ ભરાયો નિચાણવાળા ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા 15થી વધુ ગામોને એલર્ટ કરવામાં આવ્યા
Gujarat/અમદાવાદ: AMC દ્વારા એસ્પાયર2 સામે કડક કાર્યવાહી એસ્પાયર 2 ની રજા ચિઠ્ઠી રદ કરવામાં આવી શ્રમિકોના મોત બાદ લેવાયો નિર્ણય સાઇડ પરની તમામ પરવાનગી રદ્દ કરવામાં આવી પોલીસ કાર્યવાહી પૂર્ણ નહીં થાય ત્યાં પરવાનગી રદ્દ સાઈટ પર કોઈપણ કામગીરી કરવા દેવામાં નહિ આવે
Weather/જામનગર શહેરમાં મેઘરાજા મહેરબાન વહેલી સવારે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજાની બેટિંગ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવવાનું શરૂ જિલ્લાના ધ્રોલ, જોડિયામાં પણ ધીમીધારે વરસાદ