Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

દુર્ઘટના/ભાવનગર ખાતે ઇલેક્ટ્રીક શોક લાગતા માતા-પુત્રનું કરૂણ મોત

Gujarat/સુરતઃ કરોડોનું ઉઠામણું કરનાર વેપારી ઝડપાયો ગ્લોબલ ટેક્સટાઇલ માર્કેટમાં ઉઠામણું કરી ભાગી ગયો વેપારી રવિરાજસિંહ ગોહિલ ઉઠામણું કરી દુબઇ ભાગ્યો વેપારી દુબઇ જઇને શાકભાજીનો ધંધો કરતો હતો વેપારી દુબઇથી પરત થયા બાદ વતનમાં છુપાયો હતો સુરત ઇકો સેલની ટિમ દ્વારા વેપારીને ઝડપી પાડ્યો કુલ 21 કરોડથી વધુની આચરી હતી છેતરપીંડી 10 વેપારીઓએ ભાગીદારી પેઢી બનાવી આચર્યું કૌભાંડ આ કેસમાં 6 આરોપીઓ પોલીસે પકડી પાડ્યા

Gujarat/અમદાવાદઃ સાણંદ રોડ પર લોકોનો હોબાળો શાંતીપુરા પાસે એપલવુડ પાસેની ઘટના સત્યેશ રેસીડેન્સીના રહિશોનો હોબાળો વરસાદી પાણીનો નિકાલના થતા હોબાળો સ્થાનિકોએ AMC સામે નોંધાવ્યો વિરોધ લોકોએ કલાકો સુધી રોડ પર ચક્કાજામ કર્યો

Gujarat/મોરબી:હળવદમાં વોકણામા કાર તણાઇ નવા ઇશનપુર ગામે બની હતી ઘટના કારમા સવાર ત્રણ લોકોને બચાવી લેવાયા વધુ વરસાદને કારણે પાણી આવી જતા કાર તણાઇ ચોટીલાથી આવેલા લોકોની કાર તણાઇ ગામમા દર્દીને લેવા આવેલ 108 પણ પાણીમા ફસાઇ

Gujarat/ભાવનગરઃ ઇલેક્ટ્રીક શોક લાગતા માતા પુત્રનું મોત શહેરના ભરતનગર વિસ્તારમાં બની ઘટના સીલીંગ ફેનને કારણે મકાનમાં શરૂ થયો હતો કરંટ માતાને કરંટ લાગતા તેમને બચાવા જતા બની ઘટના માતાને બચાવવા જતા પુત્રને પણ લાગ્યો કરંટ બંનેને સારવાર માટે લઈ જવાયા હતા હોસ્પિટલ

Gujarat/રાજકોટઃ ગોંડલના અનેક ગામડાઓમાં વરસાદ રીબડા,રિબ,વાવડી સહિતના વિસ્તારોમાં વરસાદ લોધિકા અને કોટડા સાંગાણી તાલુકામાં વરસાદ શાપર,વેરાવળ,પાલડીમાં ધોધમાર વરસાદ ગોંડલ,લોધિકા, કોટડાના ગામડાઓમાં વરસાદ પારડીથી પીપળીયા સુધી હાઈવે પર ભારે વરસાદ

Gujarat/બોટાદ જિલ્લામાં ધોધમાર વરસાદ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ જિલ્લાના બરવાળા, સાળંગપુરમાં ભારે વરસાદ જોટીંગડા, રાજપરા, હામાપર, ટાટમ, ગોરડકામાં વરસાદ ગઢડા, ઢસા, રણીયાળા, ગુદાળામાં ભારે વરસાદ

Weather/મોરબીઃ હળવદ તાલુકામાં વરસાદ ગ્રામ વિસ્તારમાં જોરદાર વરસાદ રાણેકપર સહિતના ગામડામાં વરસાદ

Gujarat/બનાસકાંઠાઃ પાલનપુરને મળશે નવા પ્રમુખ પાલનપુરને આજે મળશે નવા પ્રમુખ પ્રમુખ પદ માટે પાલિકામાં નવા જૂનીના એંધાણ હેતલબેને રાજીનામુ આપતા પ્રમુખ પદ છે ખાલી મહિલા અનામત સીટ છે

pitrupaksh/ભટકતી આત્માઓને આ કુંડથી મળે છે મોક્ષ!

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy