Gujarat/
મોરબી:હળવદમાં વોકણામા કાર તણાઇ નવા ઇશનપુર ગામે બની હતી ઘટના કારમા સવાર ત્રણ લોકોને બચાવી લેવાયા વધુ વરસાદને કારણે પાણી આવી જતા કાર તણાઇ ચોટીલાથી આવેલા લોકોની કાર તણાઇ ગામમા દર્દીને લેવા આવેલ 108 પણ પાણીમા ફસાઇ
