અમદાવાદ મનપા/ અમદાવાદમાં કોરોના સામે લડવા મનપા તૈયાર, અમદાવાદમાં બૂસ્ટર ડોઝ લેનારની સંખ્યા 10 લાખ, SVP હોસ્પિટલમાં 50 બેડનો વોર્ડ તૈયાર કરાયો, 46 લાખમાંથી માત્ર 10 લાખ લોકોએ લીધો બુસ્ટર ડોઝ, વેક્સિનનો બુસ્ટર ડોઝ વધારવા કરાશે વ્યવસ્થા, કોરોના મુદ્દે સારવાર માટે અર્બન હેલ્થ સેન્ટર સજ્જ કરાયા, લક્ષણ જણાય તો રેપિડ એન્ટિજન ટેસ્ટ કરાવી શકાશે

Breaking News