Breaking News/ ચુડાના ભગૂપુર રોડ પર મળી અજાણી મહિલાની લાશ મહિલાની બોથડ પદાર્થના ઘા મારી હત્યા કરાયાનું અનુમાન ઘટનાની જાણ થતા પોલીસ કાફલો દોડી આવ્યો પોલીસે લાશનો કબજો લઇ કાર્યવાહી હાથ ધરી

Breaking News