Breaking News/ કેજરીવાલ સરકારના બે નેતાઓએ આપ્યા રાજીનામા મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈને આપ્યુ રાજીનામું ગઇકાલે મનીષ સિસોદિયાની CBIએ કરી ધરપકડ નાયબ મુખ્યમંત્રી પદેથી મનીષ સિસોદિયાનું રાજીનામું સત્યેન્દ્ર જૈને મંત્રી પદેથી આપ્યું રાજીનામું અરવિંદ કેજરીવાલે બંનેના રાજીનામાં સ્વીકાર્યા CBIના રિમાન્ડ પર છે મનીષ સિસોદિયા

Breaking News