પીએમ મોદી/
મોદી સરકારની ગરીબોને ન્યૂ યર ગિફ્ટ, મફત અનાજ આપવાની યોજના લંબાવી, 80 કરોડ લોકોને મોટી રાહત થઈ હજુ એક વર્ષ સુધી મળશે મફત રાશન, કોરોનાની સ્થિતિને જોતા કેન્દ્રનો નિર્ણય
