Gujarat/સુરતઃ નવા કમિશનર આજે ચાર્જ સંભાળશે શાલિની અગ્રવાલ સામે અનેક પડકાર ડુમસ સીફેસ, રીવર ફ્રન્ટ્ર અને સ્વચ્છતામાં નંબર-1નો પડકાર પાલિકા તિજોરીનું તળિયું ન દેખાય તે મોટી જવાબદારી સરકાર પાસે ગ્રાન્ટની માંગી પણ હજી સુધી મંજૂરી મળી નહીં ખજોદ સાઈડને શહેર બહાર લઈ જવોએ મોટો પ્રશ્ન મેટ્રો રેલ પ્રોજેક્ટ 1-2 ફેઝ આગળ ધપાવવાની જવાબદારી
National/શિવસેનાનું ચૂંટણી ચિહ્ન – ફ્રીઝ થઇ શકે મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો ચૂંટણીપંચે ઠાકરે જૂથ પાસે માંગ્યો જવાબ શિંદે અને ઉદ્ધવ જૂથ વચ્ચે વકર્યો વિવાદ ઉદ્ધવ જૂથે આજે પોતાનો પક્ષ રાખવા કરી રજૂઆત બંને પક્ષ વચ્ચે અધિકારને લઇ લડાઇ ચરમસીમા પર અંધેરી પૂર્વ વિધાનસભા માટે પેટાચૂંટણી થઇ હતી જાહેર
Gujarat/ગુજરાતમાં ચૂંટણીને લઇને ધમધમાટ ગુજરાતમાં કેન્દ્રીય નેતાઓનો પ્રચાર કાર્યક્રમ કિરણ રિજીજુનો ભાવનગરના મહુવામાં કાર્યક્રમ અરવલ્લીના બાયડમાં અજય ભટ્ટનો કાર્યક્રમ કેન્દ્રીય મંત્રી છે અજય ભટ્ટ
Gujarat/આજે એરફોર્સ ડે ની કરાશે ઉજવણી ચંદીગઢમાં એરફોર્સ ડે ની ઉજવણી રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ મુખ્ય અતિથી તરીકે રહેશે હાજર રાજનાથસિંહ અને ત્રણેય સેનાના પ્રમુખ હાજર રહેશે પંજાબ, હરિયાણા HCના જજ અને મંત્રી રહેશે હાજર
National/દિલ્હીમાં મધરાતે વાતાવરણમાં પલટો વિવિધ વિસ્તારોમાં પડયો હળવો વરસાદ વરસાદ પડતાં વાતાવરણમાં પ્રસરી ઠંડક
Gujarat/આગામી બે દિવસ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઇ જાહેરાત હજી બે દિવસ પડી શકે છે સામાન્ય વરસાદ અમદાવાદ-ગાંધીનગરમાં સામાન્ય વરસાદ પડી શકે સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદની સંભાવના
Gujarat/અમદાવાદમાં રાત્રે હળવો વરસાદ પૂર્વથી માંડી પશ્ચિમ વિસ્તારમાં વરસાદ સામાન્ય વરસાદ પડતાં પ્રસરી ઠંડક રાયપુર,ખાડિયા,લાલદરવાજામાં રાત્રે વરસાદ એસ.જી.હાઇવે સહિત ભાગોમાં વરસાદ
Gujarat/સુરેન્દ્રનગરના આયા ગામ પાસે ફાયરિંગ અજાણ્યા શખ્સો દ્વારા કારચાલક પર ફાયરિંગ અંદાજે બે રાઉન્ડ ફાયરીંગ કર્યાની ચર્ચા અજાણ્યા શખ્સો ફાયરિંગ કરી નાસી છૂટયા શખ્સોને ઝડપવા પોલીસે વધુ તપાસ હાથ ધરી ફાયરિંગની ઘટનામાં કોઇ જાનહાનિ નહીં
Gujarat/રાજકોટઃ હર્ષિત જાની પર છરી વડે હુમલો બ્રહ્મ સમાજના યુવા અગ્રણી છે હર્ષિત જાની સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં કરાયો હુમલો વાહન અથડાવા બાબતે બોલાચાલી બાદ હુમલો સ્થાનિક પોલીસ-ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરી