Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/મુંબઇ ડ્રગ્સ કેસમાં ગુજરાત કનેકશન NCB દ્વારા કરાઇ મોટી કાર્યવાહી ગુજરાતના 2 આરોપીની સંડોવણી બે મોટા ડ્રગ્સ માફિયાની ધરપકડ મૂળ ગુજરાતના સોહેલ-ભાસ્કરની ધરપકડ ગુજરાત,મુંબઇ,દિલ્હીથી ઝડપાયું હતું 58 કિલો ડ્રગ્સ

Gujarat/વડોદરામાં રિવોલ્વરની અણીએ લૂંટ વાસણા વિસ્તારમાં રિવોલ્વરની અણીએ લૂંટ ભાજપ કોર્પોરેટરના ભાઈના ઘરમાં લૂંટ દંપતીને બંધક બનાવીને મચાવી લૂંટ અજાણ્યા 3 શખ્સો લૂંટ કરીને ફરાર વાસણાના એકમુદ્રા સોસાયટીની ઘટના પોલીસે સમગ્ર મામલે હાથ ધરી તપાસ લૂંટારૂઓને ઝડપી પાડવા નાકાબંધી કરી

Gujarat/અમદાવાદ: લોકોના પૈસા અને કૉન્ટ્રાકટરને બખ્ખા નરોડાના બ્રિજ માટે કોર્પો. હવે 10 કરોડ વધારે ચુકવશે ભાવ વધારો,પેટ્રોલિયમ વધારાના નામે ચૂકવાશે રૂપિયા બ્રિજના કૉન્ટ્રાકટરને વધુ પૈસા ચુકવવાની મુકાઈ દરખાસ્ત રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીમાં વધારા સાથેની દરખાસ્ત મુકાઈ 89.12 કરોડના બ્રિજનું કામ પૂર્ણ થયા બાદ વધુ રકમનો બોજો 800 મીટરના બ્રિજની કિંમત હવે રૂ.100 કરોડને આંબશે લોકોના પૈસે કૉન્ટ્રાકટરને ઘી કેળા કરાવવાનો કારસો

Gujarat/મુંબઇ ડ્રગ્સ કેસમાં ગુજરાત કનેકશન NCB દ્વારા કરાઇ મોટી કાર્યવાહી ગુજરાતના 2 આરોપીની સંડોવણી બે મોટા ડ્રગ્સ માફિયાની ધરપકડ મૂળ ગુજરાતના સોહેલ-ભાસ્કરની ધરપકડ ગુજરાત,મુંબઇ,દિલ્હીથી ઝડપાયું હતું 58 કિલો ડ્રગ્સ

શરદ પૂનમ/શરદ પૂર્ણિમાના દિવસે 3 ગ્રહો એક જ રાશિમાં રહેશે, સર્વાર્થસિદ્ધિ યોગમાં ઉજવાશે આ તહેવાર

California/કેલિફોર્નિયામાં 4 ભારતીયોની હત્યા કરનાર વિશે US પોલીસનો ચોંકાવનારો ખુલાસો

સૂર્ય ગ્રહણ/જે રાશિમાં થશે સૂર્યગ્રહણ, તે રાશિને થઈ શકે છે મોટી દુર્ઘટના

ગુમસુદા જોષી પરિવાર/૧૭ દિવસથી લાપતા વડોદરાનો જોષી પરિવાર ક્યાં હશે !

વડોદરા હત્યા કેસ/વડોદરાના દક્ષ પટેલ હત્યા તેના જ મિત્રે કરી હોવાનું કબૂલ્યું, જાણો શું હતું કારણ ?

Gujarat/ગુજરાતની ચૂંટણીનાં મોટા સમાચાર સૂત્રોના હવાલેથી ખબર નવેમ્બરનાં પ્રથમ સપ્તાહમાં જાહેર થશે જાહેરનામુ: સૂત્ર ડિસે.ના પ્રથમ અથવા બીજા સપ્તાહમાં થશે ચૂંટણી: સૂત્ર બે તબક્કામાં યોજાશે વિધાનસભાની ચૂંટણી: સૂત્ર લાભપાંચમે વર્તમાન સરકાર આપી શકે રાજીનામુ: સૂત્ર ત્યારબાદ ચૂંટણીપંચ ચૂંટણીની કરી શકે છે જાહેરાત અગાઉ ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલે કરી હતી વાત પાટીલે વહેલી ચૂંટણી આવવાના આપ્યા હતા સંકેત હાલ ગુજરાતમાં દિગ્ગજ નેતાનાં પ્રવાસની વધી મુવમેન્ટ જેને લઇને ચોક્કસથી વહેલી ચૂંટણી યોજાશે આ ચૂંટણીમાં જોવા મળશે ત્રિ-પાંખિયો જંગ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy