Gujarat/સુરત: તહેવારોને લઈને આરોગ્ય વિભાગનું ચેકીંગ આરોગ્ય વિભાગ દ્રારા બીજા દિવસે પણ ચેંકીંગ શરૂ મીઠાઈની દુકાનોમાં કરવામાં આવ્યું ચેકીંગ મીઠાઈની દુકાનોમાંથી ધારીના સેમ્પલ લેવામાં આવ્યા ગઇ કાલે 14 જેટલી દુકાનોમાં ચેંકીગ કરાયું હતું ઘારીના કુલ 24 સેમ્પલ લેવામાં આવ્યા હતા
Gujarat/ગાંધીનગરના કુડાસણ ચોકીમાંથી આરોપી ફરાર લૂંટના આરોપી પોલીસ ચોકીમાંથી ફરાર PSI હાજર નહિ હોઇ તકનો લાભ લઇ આરોપી ફરાર જિલ્લા પોલીસ કંન્ટ્રોલ રૂમમાં જાણ કરાઇ
Gujarat/બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કપાસની મબલખ આવક વહેલી સવારથી વાહનોની લાંબી લાઈનો બોટાદ માર્કેટિંગ યાર્ડ સૌરાષ્ટ્રનુ સૌથી મોટુ છે કોટન યાર્ડ કપાસનો 1500 થી 2100 સુધી કપાસનો છે ભાવ માર્કેટિંગ યાર્ડમાં કપાસની મબલખ આવક
Gujarat/જખૌના દરિયામાં પાકિસ્તાન મરીનનું ફાયરીંગ જૂનાગઢના માંગરોળની બોટ પર કરાયું ફાયરીંગ પાકિસ્તાન મરીન સિક્યુરિટીએ કર્યું ફાયરીંગ ફિશિંગ માટે આવેલી માંગરોળની બોટ પર કર્યું ફાયરિંગ ફાયરિંગ દરમ્યાન બોટ દરિયામાં ડૂબી ગઈ 8 માછીમારોને કોસ્ટગાર્ડે બચાવી લીધા ઘાયલ ફિશરમેનો દિવ અને ગીરસોમનાથ જિલ્લાના વતની
Gujarat/પીઢ અભિનેતા અરૂણ બાલીનું નિધન 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ તેમની છેલ્લી ફિલ્મ ગુડબાય આજે થઇ રિલીઝ બોલિવુડમાં ઘણી ફિલ્મો-સિરીયલમાં આપ્યો અભિનય
Gujarat/સાબરમતી જેલમાંથી મોબાઇલ મળ્યા 2 મહિલા કેદી પાસેથી મળ્યા મોબાઇલ સરપ્રાઈઝ ઝડતી દરમિયાન 2 મોબાઇલ મળ્યા તપાસ માટે મોબાઇલ એફએસએલમાં મોકલાયા અભેદ્ય સુરક્ષાના દાવા પોકળ
Gujarat/વડોદરાના દક્ષ પટેલ હત્યા મામલો પાટીદાર સમાજએ ન્યાય માટે કરી રેલી જિલ્લા કલેકટરને કરાશે રજૂઆત હત્યા પાછળ તલસ્પર્શી તપાસ કરાવવાની માંગ પોલીસે પાર્થ કોઠારીની કરી છે ધરપકડ પાર્થ કોઠારીએ હત્યા કર્યું હોવાનું કબૂલ્યું મૃતક દક્ષ પટેલનો મિત્ર પાર્થ કોઠારી