Gujarat/દ્વારકા: મેગા ડિમોલેશનનો આજે સાતમો દિવસ મોટા પાયે ગેરકાયદેસર દબાણ દૂર કરવાનું શરૂ ઓપરેશન ક્લીન અપ અંતર્ગત મેગા ડિમોલેશન અસામાજિક તત્વો દ્વારા કરાયા છે ગેરકાયદે દબાણો સરકારી જમીન પર કરાયેલા દબાણો દૂર કરવાનું શરૂ છેલ્લા છ દિવસથી ઓપરેશન ક્લીન અપ અંતગર્ત કાર્યવાહી
wolrd/થાઇલેન્ડમાં નર્સરીમાં બાળકો પર ફાયરિંગ ઘટનામાં 37 લોકોના કરૂણ મોત મૃતકોમાં 24 બાળકો,બે શિક્ષકો સામેલ હુમલાખોર પોલીસકર્મીએ પણ કરી આત્મહત્યા ડેર કે સ્કુલમાં ફાયરિંગની બની હતી ઘટના
Gujarat/AMCને ફળી ટેક્સ રિબેટ યોજના ટેક્સની આવકે 800 કરોડનો આંક વટાવ્યો ગત વર્ષની તુલનાએ 112 કરોડનો ધરખમ વધારો આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત હતી યોજના 75 દિવસ માટે 75 ટકા વ્યાજમાફીનો હતો લાભ
Gujarat/ગુજરાત વીજ નિયમન પંચનો ચુકાદો HT-LT વીજજોડાણની સિકયોરિટીમાં નહી થાય વધારો સિકયો.ડિપોઝીટ 60 દિવસ કરવાની હતી માગ અગાઉ 45 દિવસની ડિપોઝીટ તરીકે લેવાતી હતી રકમ
Gujarat/ડીસા માર્કેટયાર્ડના ચેરમેન અને BJP નેતા સામે ફરિયાદ ચેરમેન માવજી દેસાઈ સામે છેતરપીંડીની ફરિયાદ રાજસ્થાનના ઉદયપુર નોંધાઇ ફરિયાદ PM આવાસ યોજના હેઠળ 970 મકાનો બનાવ્યા હતા મટીરીયલ વાળાઓને પૈસા ન આપતા ફરિયાદ 14 વેપારીઓ સાથે અંદાજીત 3 કરોડની છેતરપીંડી ભાજપનો રોફ બતાવી ધમકી આપી હોવાના આક્ષેપ માવજી દેસાઈ સહિત 7 લોકો સામે ફરિયાદ
Gujarat/અમદાવાદમાં સવારથી વાદળછાયું વાતાવરણ વહેલી સવારથી આકાશમાં વાદળો ઘેરાયા ગઇકાલે દિવસભર જોવા મળ્યો હતો વરસાદી માહોલ આજે પણ સામાન્ય વરસાદની સંભાવના
Gujarat/રાજ્યમાં 24 કલાકમાં 91 તાલુકામાં વરસાદ બે તાલુકામાં 3 થી 4.5 ઈંચ સુધી વરસાદ 6 તાલુકામાં 2 થી 3 ઈંચ સુધી વરસાદ 15 તાલુકામાં 1 થી 2 ઈંચ સુધી વરસાદ અન્ય 68 તાલુકામાં 1 ઈંચ સુધીનો વરસાદ
Gujarat/વડોદરામાં જોષી પરિવાર ગુમ થયાનો મામલો કાન્હા આઇકોનમાં રહેતો હતો પરિવાર 17 દિવસ વિત્યા છતાં કોઈ અતો પતો નહીં પોલીસે પાંચ ટીમો બનાવી છતાં પરિવારન ન મળ્યો પરિવારને શોધવા પોલીસે લીધી સાયબર સેલની મદદ
Gujarat/રાજકોટ:21 કોલેજોને નો એડમિશન ઝોનમાં મુકાઇ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની 21 લો કોલેજોનો સમાવેશ એકેડેમિક કાઉસીંલ મિટિંગ કમિટીનો ચોંકાવનારો રિપોર્ટ લો કોલેજો નિયમ મુજબ ન ચાલતી હોવાનો રિપોર્ટ અભ્યાસની સાથેવકીલાત પણ કરી રહ્યા છે અધ્યાપકો 96 જેટલા પ્રોફેસરને અધ્યાપક તરીકે માન્યતા રદનો નિર્ણય
Gujarat/ભાવનગરમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત શહેરના વડવા તલાવડી વિસ્તારમાં ગાંડો થયો આખલો આખલાએ દુકાનમાં ઘુસી જઈને તોફાન મચાવ્યું આખલો દુકાનમાં ઘુસી જતાં ભારે નાસભાગ મચી આખલો દુકાનમાં રાખેલી લોંખડની જાળીમાં ફસાઇ ગયો ભારે જહેમત બાદ આખલાને બહાર કાઢવામાં આવ્યો