Gujarat/
ભાવનગરમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત શહેરના વડવા તલાવડી વિસ્તારમાં ગાંડો થયો આખલો આખલાએ દુકાનમાં ઘુસી જઈને તોફાન મચાવ્યું આખલો દુકાનમાં ઘુસી જતાં ભારે નાસભાગ મચી આખલો દુકાનમાં રાખેલી લોંખડની જાળીમાં ફસાઇ ગયો ભારે જહેમત બાદ આખલાને બહાર કાઢવામાં આવ્યો
