Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/વડાપ્રધાન મોદી ફરી ગુજરાતના પ્રવાસે 9 થી 11 ઓકટોબર ત્રણ દિવસ ગુજરાત પ્રવાસે ત્રણ દિવસ વિવિધ કાર્યક્રમમાં આપશે હાજરી 9મીએ મહેસાણામાં કાર્યક્રમનું આયોજન 10મીએ ભરૂચ વિવિધ કાર્યક્રમમાં જોડાશે 11મીએ રાજકોટ,જામનગરમાં આપશે હાજરી પીએમના પ્રવાસને લઇ તડામાર તૈયારીઓ કરાઇ

Gujarat/આગામી વિધાનસભા ચૂંટણીને લઇ એકશનમાં ભાજપ ભાજપ યુવા મોરચાના ઉપક્રમે કાર્યક્રમો યુવા મોરચા પ્રદેશ અધ્યક્ષ પ્રશાંત કોરાટનું નિવેદન વિધાનસભા સંયોજકની હાજરીમા મળી હતી બેઠક ચૂંટણીને ધ્યાને રાખી મહાસંપર્ક અભિયાન યોજાશે યુવા મોરચાના ચૂંટણીલક્ષી કાર્યકમ અંગે મળી હતી બેઠક

Gujarat/કાંધલ જાડેજાને સેશન્સ કોર્ટે આપી મોટી રાહત 2005માં નોંધાયેલ કેસમાં કોર્ટ દ્વારા રાહત અમદાવાદ એક્સપ્રેસવે પર હથિયારનો હતો મામલો હથિયાર ઝડપાવાના કેસમાં આપી રાહત સેશન્સ કોર્ટે કાંધલ જાડેજાને નિર્દોષ જાહેર કર્યા

Gujarat/કોંગ્રેસના નેતા મલ્લિકાર્જૂન ખડગે ગુજરાતમાં પ્રદેશ કોંગ્રેસ નેતા કર્યું ખડગેનું સ્વાગત સવારે ડેલિગેટ્સ સાથે કરશે બેઠક કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે માંગશે સમર્થન ખડગે અને શશી થરૂર વચ્ચે છે અધ્યક્ષ પદનો જંગ

Gujarat/રાજકોટ: વડાપ્રધાન મોદીનો સૌરાષ્ટ્ર પ્રવાસ જામકંડોરણામાં કરશે જાહેર સભા 10મી ઓક્ટોબરે રાજકોટ સર્કિટ હાઉસમાં રાત્રી રોકાણ 11મીએ જામકંડોરણામાં જાહેરસભા કલેક્ટર દ્વારા ખાસ વ્યવસ્થાઓ તૈયારીઓ કરાઇ 41 ક્લાસ- 1 અધિકારીઓને અપાઈ જવાબદારી જામકંડોરણામાં PMO-CMO માટે સ્પેશ્યલ રૂમ ઉભા કરાયા પી.એમ.ના આગમન પહેલા રાજકોટ જિલ્લા તંત્ર એક્ટિવ જામકંડોરણામાં મોબાઇલ ફ્રિકવેન્સી વધારવા કામગીરી શરુ રાજકોટ જિલ્લા અને શહેર પોલીસનો ચાંપતો બંદોબસ્ત જામકંડોરણામાં હેલિપેડ આવ્યા તૈયાર કરવામાં આવ્યા પાર્કિંગ માટે 11 પ્લોટ આવ્યા ફાળવવામાં

congrats/નરેન્દ્ર મોદીની સત્તાના 21  વર્ષ: ગુજરાત મોડેલથી મેક ઇન ઇન્ડિયા ફોર વર્લ્ડ

સરકાર દોડતી થઈ ગઈ/15 ઓક્ટોબર સુધીમાં પ્રોજેકટના ઉદ્દઘાટનો, ખાતમુહૂર્ત પુરા કરો, પેન્ડિંગ ફાઈલોનો નિકાલ કરવા માટે મંત્રીઓ-અધિકારીને આદેશ

Gujarat Election/કોંગ્રેસના અધ્યક્ષ પદના ઉમેદવાર મલ્લિકાર્જુન ખડગે આજથી ચૂંટણી પ્રચાર શરૂ કરશે

Gujarat/સુરતમાં તહેવારો આવતા આરોગ્ય વિભાગ એક્શનમાં આરોગ્ય વિભાગએ 14 સ્થળો પર કર્યા દરોડો 14 જગ્યા પરથી ઘારીના 24 સેમ્પલ લીધા સેમ્પલને રિપોર્ટ માટે લેબોરેટરીમાં મોકલાયા રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી કરાશે

કડવા પાટીદાર

પાટીદારનો હુંકાર/જુનાગઢમાં કડવા પાટીદારોનો હુંકાર: અમને અન્યાય થશે તો ચૂંટણીમાં જોઈ લેશું

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy