Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

National/જ્ઞાનવાપી મુદ્દે કાર્બન ડેટિંગ પર આજે સુનાવણી શિવલિંગની કાર્બન ડેટિંગ કરાવવાને લઇ સુનાવણી વારાણસી જિલ્લા જજ એકે વિશ્વેશ સંભળાવી શકે નિર્ણય હિંદુ પક્ષે કાર્બન ડેટિંગ કરાવવા આપી હજી અરજી

Gujarat/વૈશ્વિક મંદીના ભણકારાની સંભાવના IMF ચીફની ગર્ભિત ચેતવણી વિશ્વ પર તોળાઇ રહ્યો છે મંદીનો ખતરો વૈશ્વિક આર્થિક વિકાસના અનુમાનમાં ઘટાડાની શકયતા દુનિયાભરમાં વધી રહ્યું છે મંદીનું જોખમ 2023નો આર્થિક વિકાસ ઘટાડાની શકયતા

Gujarat/2024ની ચૂંટણીને લઇ એકશનમાં ભાજપ જેપી નડ્ડાની અધ્યક્ષતામાં જ લડાશે 2024ની ચૂંટણી પાર્ટીના સંસદીય બોર્ડના નિર્ણય બાદ લંબાવાશે કાર્યકાળ ભાજપા 2024ની ચૂંટણી નડ્ડાના નેતૃત્વમાં જ લડશે નડ્ડાનો કાર્યકાળ 20 જાન્યુ.એ થાય છે પૂર્ણ

Gujarat/રખડતા ઢોર મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી રાજ્ય સરકારે કોર્ટમાં જવાબ રજૂ કર્યો સમસ્યાને અટકાવવા સરકાર, મનપાના પ્રયાસો 24 કલાક ઢોર પાર્ટી કાર્યવાહી કરી રહી છે પોલીસ સાથે રાખી ઢોર પકડવાની કાર્યવાહી 17મી ઓક્ટોબર સુધી 24 કલાક કામ કરવા આદેશ AMCના કેટલ ન્યુસન્સ કંટ્રોલ ડિપાર્ટમેન્ટને આપ્યા આદેશ

Gujarat/કોંગ્રેસ તબક્કા પ્રમાણે ઉમેદવારોની યાદી કરી શકે જાહેર વિધાનસભા ચૂંટણીને લઇ કોંગ્રેસની તડામાર તૈયારીઓ ત્રણથી ચાર તબક્કામાં ઉમેદવાર જાહેર કરી શકે દિવાળી પહેલા કોંગ્રેસ એક યાદી જાહેર કરી શકે પહેલી યાદીમાં 40થી વધુ બેઠકો સમાવાશે બીજી યાદીની જાહેરાત દિવાળી બાદ જાહેર કરી શકે

Gujarat/વંદે ભારત ટ્રેનના અકસ્માત બાદ કાર્યવાહી અજાણ્યા પશુપાલક વિરુદ્ધ નોંધાવી ફરિયાદ સ્ટેશન માસ્ટરે નોંધાવી ફરિયાદ વટવા આર.પી.એફએ નોંધી ફરિયાદ ટ્રેનનો અકસ્માત સર્જાતા થયુ હતું નુકશાન પ્રતિબંધિત વિસ્તારમાં પશુ લાવતા કાર્યવાહી

Gujarat/આગામી 15મી ઓકટો.સુધી વરસાદની આગાહી સામાન્ય વરસાદ પડવાની સંભાવના સૌરાષ્ટ્ર અને કચ્છમાં પડશે વરસાદ કેટલાંક જિલ્લાઓમા વરસાદી ઝાપટા પડશે

Gujarat/સવારે 6થી રાત્રે 10 સુધી 70 તાલુકામાં મેઘકહેર 12 તાલુકામાં 1 થી 3 ઈંચ સુધી વરસાદ અન્ય 58 તાલુકામાં મેઘરાજાએ પુરાવી હાજરી વરસાદને કારણે વાતાવરણમાં પ્રસરી ઠંડક

Gujarat/ગાંધીનગર: VCE કર્મચારીઓની હડતાળનો મામલો સરકાર સાથેની વાટાઘાટોથી હજી સુધી કોઇ નિરાકરણ નહિ આજે મોટી સંખ્યામાં VCE કર્મચારીઓ કરશે દેખાવો પોતાની માંગોને લઇને છેલ્લા30 દિવસથી કરી રહ્યા છે હડતાળ ટેકાના ભાવે ખરીદીના રજિસ્ટ્રેશનમાં મુશ્કેલીઓ હડતાળના પગલે રજિસ્ટ્રેશનમાં મુશ્કેલીઓ

Gujarat/અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ ઉસ્માનપુરા વિસ્તારમાં વરસાદી ઝાપટા સિંધુભવન,પકવાન,ઇસ્કોન વિસ્તારમાં વરસાદ પુર્વના મેમ્કો,નરોડા,બાપુનગરમાં પણ ભારે વરસાદ મોડી રાત્રે પણ રીમઝીમ વરસાદ વરસતો રહ્યો

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy