Gujarat/ રખડતા ઢોર મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી રાજ્ય સરકારે કોર્ટમાં જવાબ રજૂ કર્યો સમસ્યાને અટકાવવા સરકાર, મનપાના પ્રયાસો 24 કલાક ઢોર પાર્ટી કાર્યવાહી કરી રહી છે પોલીસ સાથે રાખી ઢોર પકડવાની કાર્યવાહી 17મી ઓક્ટોબર સુધી 24 કલાક કામ કરવા આદેશ AMCના કેટલ ન્યુસન્સ કંટ્રોલ ડિપાર્ટમેન્ટને આપ્યા આદેશ

Breaking News