Gujarat/ રા.સરકારના શિક્ષણ મંત્રીએ કોરોનાને આપી મ્હાત,શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને કરાયા ડિસ્ચાર્જ,ભાજપના નેતા આઇ.કે.જાડેજાએ પણ આપી મ્હાત,બન્ને નેતાઓની UN મહેતા હોસ્પિ.માં ચાલી રહી હતી સારવાર,બન્ને નેતાઓને હોસ્પિ.માંથી કરાયા ડિસ્ચાર્જ

Breaking News