Gujarat/
વડોદરા સેન્ટ્રલ જેલમાં કેદીઓ વચ્ચે અથડામણ,અથડામણમાં 5 જેટલાં કેદીઓને ઇજા,રમઝાનમાં રોજા છોડવા બાબતે કેદીઓ બાખડયા,ફ્રુટની વહેંચણી બાબતે બબાલ થતાં મારામારી,પોલીસે સેન્ટ્રલ જેલ પહોંચી તપાસ હાથ ધરી
