New Delhi/ દિવાળી પર ફટાકડા ફોડનારાઓ માટે મોટા સમાચાર, વેચાણ પર પ્રતિબંધ, ઓનલાઈન પણ નહીં મળે

જેમ જેમ દિવાળી નજીક આવે છે, લોકો ફટાકડા, નવા કપડાં અને મીઠાઈઓ વિશે વિચારવાનું શરૂ કરે છે.

Top Stories India Breaking News

New Delhi:જેમ જેમ દિવાળી નજીક આવે છે, લોકો ફટાકડા, નવા કપડાં અને મીઠાઈઓ વિશે વિચારવાનું શરૂ કરે છે. પરંતુ આ વર્ષે પણ દિલ્હીમાં ફટાકડાના વેચાણ, ઉત્પાદન અને સંગ્રહ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ફટાકડાના ઓનલાઈન વેચાણ પર પણ પ્રતિબંધ રહેશે. આ પ્રતિબંધ 1 જાન્યુઆરી 2025 સુધી ચાલુ રહેશે.

પ્રતિબંધનું કારણ શું છે?

શિયાળાની ઋતુમાં પ્રદૂષણને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. દિલ્હી સરકારના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે આ જાણકારી આપી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ફટાકડા ફોડતી વખતે વ્યક્તિને નડી પોતાની બેદરકારી

આ પણ વાંચો:અરુણાચલ પ્રદેશમાં ફરી ખીલ્યું કમળ, ઇટાનગરમાં ફટાકડા ફોડ્યા, PM મોદીએ પાઠવ્યા અભિનંદન

આ પણ વાંચો:તમિલનાડુમાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ, 5 મહિલાઓ સહિત 8 મજૂરોનાના મોત