Ahmedabad/
અમદાવાદઃ લાકડાના પીઠામાં ભભૂકી આગ મોની હોટેલ પાસે રાણી સતી એસ્ટેટની ઘટના ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચી આગપર મેળવ્યો કાબુ આગ ફસાયેલ વ્યક્તિનું સારવા દરમ્યાન મોત આગ લાગવાનું કારણ અકબંધ
