International/
ઓલિમ્પિકમાં આજે અમદાવાદી મેદાને, અમદાવાદી માના પટેલ રવિવારે એક્શનમાં, રવિવારે માના પટેલનો સ્વિમિંગમાં મુકાબલો, વુમન્સ 100 મીટર બેકસ્ટ્રોકમાં ઉતરશે માના, ફાઈનલ રાઉન્ડમાં ક્વોલિફિકેશન નથી આસાન, અસાધારણ પ્રદર્શન કરવું પડશે માનાએ , બપોરે સાડા ત્રણ વાગ્યે છે માનાનો મુકાબલો
