Gujarat/
આગામી વિધાનસભા ચૂંટણીને લઇ એકશનમાં ભાજપ ભાજપ યુવા મોરચાના ઉપક્રમે કાર્યક્રમો યુવા મોરચા પ્રદેશ અધ્યક્ષ પ્રશાંત કોરાટનું નિવેદન વિધાનસભા સંયોજકની હાજરીમા મળી હતી બેઠક ચૂંટણીને ધ્યાને રાખી મહાસંપર્ક અભિયાન યોજાશે યુવા મોરચાના ચૂંટણીલક્ષી કાર્યકમ અંગે મળી હતી બેઠક
