Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/આણંદઃ ઉટખરી ગામમાં પિતા બન્યો હેવાન પિતા દોઢ વર્ષથી પુત્રી સાથે કરી રહ્યા હતા બળાત્કાર 11 વર્ષથી પત્નીના રિસાઇને પિયર ગઈ પિતા 2 વર્ષ અગાઉ 11 વર્ષની પુત્રીને લઈ આવ્યો 13 વર્ષની પુત્રી ગર્ભવતી થતા પિતાએ કરાવ્યા બાળલગ્ન પોતાનું પાપ છુપાવવા પિતાએ કિશોરીનું કરાવ્યું લગ્ન લગ્નના 3 મહિનામાં કિશોરીએ બાળકને જન્મ આપ્યો માતાએ પોલીસ મથકે નોધાવી ફરિયાદ

Gujarat/સુરત: સી.આર.પાટીલના કેજરીવાલ પર પ્રહાર કેટલાક લોકો અહીં આવીને ગેરમાર્ગે દોરે છે સારા શિક્ષણની વાતો કરી લોકોને ગેરમાર્ગે દોરે છે ગેરમાર્ગે દોરનારાઓને પાટીલ આપ્યું ખુલ્લું આમંત્રણ સુરત મનપાની શાળાઓમાં જે સુવિધાઓ મળે છે તે જોઈ લે

Gujarat/અરવિંદ કેજરીવાલ 2 દિવસના ગુજરાત પ્રવાસે આવશે 8 અને 9 ઓક્ટોબરે ગુજરાત પ્રવાસે જનસભાઓને સંબોધિત કરશે કેજરીવાલ

લૂંટારુ/રાજકોટમાં બાળકને બંધક બનાવી નેપાળી યુવકે ચલાવી 10 લાખની લુંટ

Gujarat Election/કરજણ બેઠકને લઈને ભાજપના નેતાની માર્મિક ટિપ્પણી ; આયાતી નેતાની કપાશે ટિકિટ !

વિધાર્થીની ઉપર હુમલો/સુરતમાં વધુ એક ગ્રીષ્માવાળી, 14 વર્ષીય વિધાર્થીની પર ચપ્પુ વડે હુમલો

Gujarat/રાજકોટમાં બની લૂંટની ઘટના રોયલ પાર્ક શેરી નં – 7માં બની લૂંટની ઘટના બંગલામાં ઘટી લૂંટની ઘટના પરિવારને બંધક બનાવી લૂંટ કરાઇ DCP સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પોશ વિસ્તારમાં ફરી એક વખત લૂંટની ઘટના 10 લાખથી વધુ રોકડ રકમ અને દાગીનાની લૂંટ બંગલામાં રહેતા નેપાળી યુવકે લૂંટ કર્યાની માહિતી રામ ઉર્ફે અનિલે મિત્રો સાથે મળીને લૂંટ કરી

Gujarat/સુરતઃ 14 વર્ષના વિદ્યાર્થીની પર હુમલાનો પ્રયાસ ચપ્પા વડે હુમલો કરી હત્યા કરવાનો પ્રયાસ હુમલામાં વિદ્યાર્થીનીને ગાલના ભાગે 12 ટાકા હુમલો કરનાર 3 મહિનાથી કરતો હતો હેરાન કાલુ નામના ઇસમે કર્યો હુમલો પોલીસે હત્યાની કોશિષ, છેડતીની ફરિયાદ નોંધી પાંડેસરા પોલીસે ફરિયાદ આઘારે તપાસ હાથ ધરી

Gujarat/આણંદ: આંકલાવમાં આભડછેટ રાખી હુમલાની ઘટના આંકલાવ તાલુકાના ભેટાસી વાંટા વિસ્તારની ઘટના દલિત પરીવાર સાથે ગરબા રમવા બાબતે કરી હતી બબાલ યુવક ની માફી માગવા ગયેલા દલિત પરિવાર પર હુમલો ઇજાગ્રસ્ત મહિલાને આંકલાવ હોસ્પિટલમાં સારવાર ખસેડાઇ યુવક અને તેના પિતા વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરાઇ

Gujarat/વડોદરા: ચૂંટણી અગાઉ ડભોઇના ધારાસભ્યનું નિવેદન ધારાસભ્ય શૈલેષ સોટ્ટાનું ચોંકાવનારું નિવેદન કરજણના પૂર્વ ધારાસભ્ય સતીશ નિશાળીયા માટે કર્યું નિવેદન સતીશ નિશાળીયાને પૂર્વ ધારાસભ્ય કહેવાનું અઘરું લાગે છે બે ત્રણ મહિના પછી સતીશ ભાઈને ધારાસભ્ય કહેવા પડશે કરજણના અણખીમાં શસ્ત્ર પૂજન કાર્યક્રમમાં નિવેદન

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy