Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/રેલવે કર્મચારીઓને દિવાળી ભેટ રેલવે કર્મચારીઓને 78 દિવસનું અપાશે બોનસ નોન- ગેઝેટેડ 11.27 લાખ કર્મચારીઓને મળશે લાભ કર્મચારી દીઠ મહત્તમ 17 હજાર 951 રૂપિયા અપાશે રેલવે પર આસરે 1832 કરોડનો આવશે બોઝ

Gujarat Visit/રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી બે દિવસીય ગુજરાતની મુલાકાતે આવશે,

Gujarat/આજે દુર્ગા અષ્ટમી નિમિતે અંબાજી હવનનુ આયોજન અંબાજી સહિત માતાજીના મંદિરોમાં હવનનું આયોજન પ. બંગાળમાં 4 ઓક્ટોબર સુધી દુર્ગા પૂજા ઉત્સવ આજે દુર્ગા અષ્ટમી નિમિતે અંબાજી હવનનુ આયોજન અંબાજી સહિત માતાજીના મંદિરોમાં હવનનું આયોજન પ. બંગાળમાં 4 ઓક્ટોબર સુધી દુર્ગા પૂજા ઉત્સવ

Gujarat/આજે આઠમે નોરતે મહાઅષ્ટમીનો કાર્યક્રમ ગુજરાતમાં ઠેર-ઠેર હવનનું થશે આયોજન શ્રદ્ધાળુઓ કુળદેવીના દર્શને જશે,નૈવેધ ધરાવાશે આજના દિને કુમારિકા પૂજનનું વિશેષ મહત્વ રાત્રે ખેલૈયાઓ બોલાવશે ગરબાની રમઝટ

Gujarat/યૂપીના પૂર્વ CM મુલાયમસિંહની તબિયત ગંભીર ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં કરાયા દાખલ મુલાયમને ICUમાં શિફટ કરવામાં આવ્યા ડો.સુશીલા કટારિયાની દેખરેખ હેઠળ સારવાર યૂપીના પૂર્વ CM મુલાયમસિંહની તબિયત ગંભીર

Gujarat/આજે વાયુસેનાને મળશે લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર્સ હિન્દુસ્તાન એરોનોટિકસ લિમિટેડ દ્વારા કરાયા વિકસીત પર્વતીય વિસ્તારોમાં તૈનાત કરવા કરાયા ડિઝાઈન મેક ઇન ઇન્ડિયા હેઠળ LCHને પ્રથમ બેચને સામેલ કરાશે રક્ષામંત્રી રાજનાથસિંહની હાજરીમાં કાર્યક્રમ એર ચીફ માર્શલ વીઆર ચૌધરી પણ રહેશે ઉપસ્થિત

Gujarat/અમરેલી: ચૂંટણી પહેલા જ કોંગ્રેસમાં કકળાટ બગસરાના ઝાંઝરીયા ગામે કોંગી કાર્યકરોની બેઠક ચૂંટણીમાં સ્થાનિક ઉમેદવારોની માંગનો ઉઠ્યો સુર સ્થાનિક કોંગી ઉમેદવારોએ રેલાવ્યો વિરોધનો સુર ધારી, બગસરા, ખાંભા બેઠક માટે સ્થાનિક ઉમેદવારની ઉઠી માંગ વર્ષોથી ઉપરોક્ત બેઠકોને નથી મળ્યા સ્થાનિક ઉમેદવાર કોંગી આગેવાનો અને પ્રદેશ નેતાઓ પાસે કરાશે ઉગ્ર માંગ સ્થાનિક ઉમેદવારને મોકો નહી મળે વધશે કકળાટ

Gujarat/તારાપુરમાં ગરબા દરમિયાન યુવકનું મોત આણંદના તારાપુર ખાતે બની ઘટના ગરબા સમયે ઢળી પડયો યુવક તારાપુરની શિવશક્તિ સોસાયટીનો બનાવ હોસ્પિટલ પહોંચે તે પહેલા યુવકનું થયું મોત

Gujarat/રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ગુજરાતના પ્રવાસે રાષ્ટ્રપતિ મુર્મુ આજે ગાંધી આશ્રમની મુલાકાત સવારે 10 વાગ્યે ગાંધી આશ્રમની લેશે મુલાકાત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ગુજરાતના પ્રવાસે રાષ્ટ્રપતિ મુર્મુ આજે ગાંધી આશ્રમની મુલાકાત સવારે 10 વાગ્યે ગાંધી આશ્રમની લેશે મુલાકાત

Gujarat/રાજ્યમાં કોરોના કેસનો ઘટાડો યથાવત્ છેલ્લા 24 કલાકમાં નવા 85 કેસ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 808 86 દર્દીઓ કોરોનામુક્ત, 1નુંમોત અમદાવાદમાં સૌથી વધુ 24 નવા કેસ સુરતમાં કોરોનાના 21 કેસ નોંધાયા વડોદરામાં કોરોનાના 16 કેસ નોંધાયા ગાંધીનગરમાં કોરોનાના 4 કેસ સામે આવ્યા મહેસાણા, રાજકોટમાં 3-3 કેસો નોંધાયા ભાવનગર, સુરેન્દ્રનગરમાં 2-2 કેસ નોંધાયા

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy