Gujarat/અમદાવાદમાં હવા પ્રદૂષણમાં વધારો પાલડી-નવરંગપુરા સૌથી વધુ પ્રદૂષિત વિસ્તારો વટવા,નરોડા,નારોલ,પિરાણાની તુલનાએ વધુ પ્રદૂષણ હવા પ્રદૂષણ વધતાં આરોગ્યને થઇ શકે અસર લાંબાગાળે કેન્સર,હ્રદયરોગ,ફેફસાના રોગનું વધી શકે જોખમ
National/યૂપી સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી ઓડિશા,બંગાળ,બિહારમાં પડી શકે વરસાદ ત્રણ દિવસ સુધી ભારે વરસાદની આગાહી સીઝન પુરી છતાં ભારે વરસાદની સંભાવના હિમાચલ,યૂપી,ઉત્તરાખંડમાં પડી શકે વરસાદ હવામાન વિભાગ દ્વારા અપાઇ જાણકારી
National/અમિત શાહ જમ્મુ કાશ્મીરની મુલાકાતે આજથી 3 દિવસના પ્રવાસે કેન્દ્રીય ગૃહમંત્રી ગુર્જરો-બકરવાલોને કરશે સંબોધન યુવા રાજપૂત સભાના પ્રતિનિધિમંડળને કરશે સંબોધન 4 અને 5 ઓકટોબરે વિવિધ કાર્યક્રમમાં હાજરી માતા વૈષ્ણોદેવી તીર્થમાં કરશે પૂજા અર્ચના કેટલાંક વિકાસલક્ષી પ્રોજેકટનો કરશે શિલાન્યાસ રાજૌરી-શ્રીનગર-બારામૂલામાં જાહેરસભા સંબોધશે
Gujarat/સરકાર સામે વધુ એક આંદોલનનાં મંડાણ CNGની કિંમતના ભાવવધારાનો વિરોધ અમદાવાદના રિક્ષાચાલકો કરશે હડતાળ 10મી ઓકટોબરે પ્રતિક હડતાળની ચિમકી
World/અમેરિકામાં ઇયાન વાવાઝોડાનો કેર વાવાઝોડાને પગલે અનેકનાં મોત ત્રણ લાખથી વધુ ઘરોમાં અંધારપટ રેસ્કયૂ ઓપરેશનમાં હજી અનેક ફસાયેલા પશ્ચિમી કયૂબા સુધી અસર જોવા મળી
World/મ્યાનમાર એરલાઇન્સના વિમાનની આશ્ચર્યનજક ઘટના 3500 ફુટ ઉંચે ઉડતા વિમાનને ભેદી ગોળી યાત્રીને વાગી જમીન પર ગોળીબાર,યાત્રીના ગળાના ભાગે ગોળી વાગી ગોળી વાગતા ફ્લાઇટનું ઈમરજ્સની લેન્ડિંગ કરાયું લોઇકાવના એરપોર્ટ પર ઉતરતી વખતે બની ઘટના
Gujarat/મેટ્રો ટ્રેનની સફરને અમદાવાદીઓએ વધાવી મેટ્રો ટ્રેનની પ્રથમ દિવસે લોકો ઉમટયા પ્રથમ દિવસે 41 હજારથી વધુ યાત્રીએ કરી મુસાફરી બંને સાઇડ 72 ટ્રિપમાં દોડી મેટ્રો ટ્રેન પ્રથમ દિવસે 6 લાખ રૂપિયાની ટિકિટની આવક
Sports/ભારતે દક્ષિણ આફ્રિકાને હરાવ્યું બીજી T-20 મેચમાં ભારતની શાનદાર જીત 16 રનથી ભારતનો વિજય ભારતે દક્ષિણ આફ્રિકાને હરાવ્યું બીજી T-20 મેચમાં ભારતની શાનદાર જીત