Gujarat/વડોદરામાં ભાજપનાં MLA કર્યો ઘેરાવ MLA જીતેન્દ્ર સુખડીયાનો કર્યો ઘેરાવ મેયરના જ વોર્ડમાં લોકોએ આક્રોશનો વ્યક્ત કર્યો સયાજીગંજ વિધાનસભા બેઠકના MLA સામે નારાજગી ગોરવા પંચવટી વિસ્તારમાં લોકોએ MLAને ઘેર્યા લોકોએ ગંદકી અને રોડ બાબતે ખરી ખોટી સંભળાવી MLAની સાથે ભાજપનાં કાઉન્સિલરોનો પણ ઘેરાવ રોડનાં કામનું ખાતમુહુર્ત કરવા પહોંચ્યાં હતા MLA ચુંટણી વખતે જ MLA દેખાતા હોવાનો લોકોનો આક્ષેપ
Gujarat/સુરતઃ આજે નવરાત્રીનો આઠમો દિવસ અંબિકા નિકેતન મંદિરમાં ભક્તોનો ઘોડાપૂર અંબિકાના મંદિરમાં ભક્તોની ભારે ભીડ મંદિરની બહાર સવારથી ભક્તોની લાબી કતાર આઠમે માતાજીનું પૂજાનું મોટું મહત્વ
National/યૂપીના ભદૌહીમાં દુર્ગાપંડાલમાં રાત્રે ભીષણ આગ ઘટનામાં બે બાળક સહિત કુલ ત્રણનાં મોત આરતી દરમિયાન લાગી હતી ભીષણ આગ ગંભીર રીતે દાઝેલા 64ને વારાણસી ખસેડાયા
Gujarat/કચ્છઃ માતાનામઢમાં પત્રી વિધિનું યોજાઈ રાજપરિવારના હનુમંતસિંહજીએ પત્રી વિધિ કરી દેવી આશાપુરાનો પ્રસાદ જીલાયો મોટી સંખ્યામાં માઈભક્તો પત્રી વિધિમાં હાજર