Gujarat/વડાપ્રધાન મોદીએ 5G સર્વિસની કરાવી શરૂઆત મુકેશ અંબાણી,આકાશી અંબાણી કાર્યક્રમમાં હાજર મંત્રી દેવુસિંહ ચૌહાણ કાર્યક્રમમાં ઉપસ્થિત કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ સહિત મંત્રીઓ ઉપસ્થિત આજથી દેશના 13 શહેરોમાં 5G સર્વિસનું લોન્ચિંગ ગુજરાતના ત્રણ શહેરોને મળશે 5G સેવાનો લાભ
Gujarat/વિદેશ મંત્રી એસ.જયશંકર બન્યા વડોદરા મેહમાન અલગ-અલગ દેશોના રાજદૂતો પણ આવ્યા વડોદરા વિવિધ દેશોના રાજદુતો શહેરમાં કરશે રાત્રી રોકાણ રશિયા, રોમાનિયા, મેક્સિકોના રાજદૂતો નિહાળશે ગરબા લક્ષ્મીવિલાસ પેલેસની પણ કરશે મુલાકાત ગુજરાતી સંસ્કૃતિ પ્રમાણે કરાયું સ્વાગત સ્વાગત માટે વિદેશી વિદ્યાર્થીઓ પણ પહોંચ્યા એરપોર્ટ
Gujarat/ભારતની પાકિસ્તાન સરકાર પર ડિજિટલ સ્ટ્રાઇક શહબાજ સરકારનું ટ્વિટર એકાઉન્ટ પર પ્રતિબંધ ભારતમાં પાક.સરકારના ટ્વિટર એકાઉન્ટ પર બેન સરકારના આદેશથી તાત્કાલિક ધોરણે કરાઇ કામગીરી
Gujarat/ગુજરાત પ્રદેશ ભાજપના હોદ્દેદારોનો કાર્યક્રમ રદ્દ આવતી કાલે યોજાનાર ભાજપનો કાર્યક્રમ રદ્દ અમિત શાહ કમલમે જઈ મોરચો સંભાળશે સપ્તાહમાં બીજી વખત ચૂંટણીલક્ષી બેઠકોનો દોર વિધાનસભા ચૂંટણીને લઈ ભાજપ એક્શનમાં
Gujarat/નવસારીઃ ધો.12ની વિદ્યાર્થીનીના આપઘાતનો મામલો ગામના લોકોએ આચાર્યના પતિને મેથીપાક ચખાડ્યો ગામ્રજનો શાળાએ પહોંચતા પોલીસ પહોંચી ઘટના સ્થળે ગામની દિકરીએ આપઘાત કરતા ગ્રામજનોમાં રોષ ગ્રામજનોએ શાળા બંધ કરાવવાની કરી માંગ
Gujarat/હિંમતનગરના માર્કેટ યાર્ડમાં ખેડૂતોએ કર્યો હોબાળો મગફળીના ભાવને લઈને ખેડૂતો કર્યો હોબાળો હરાજીમાં 1100 રૂ. ભાવ પડતા કર્યો હોબાળો ખેડૂતોને 3૦૦ રૂ. ઓછો મળતાં ખેડૂતો કર્યો આક્ષેપ ગઈ કાલે હરાજીમાં 16૦૦ રૂ. ભાવ પડ્યા હતા ખેડૂતો માર્કેટ યાર્ડના બંન્ને ગેટ કર્યા બંધ પોલીસ ઘટના સ્થળે પોહચી
કાબુલની હ્રદયદ્રાવક તસવીરો/કાબુલ બ્લાસ્ટમાં પરીક્ષાઓ આપી રહેલા બાળકોના ઉડ્યા ચીથરા, ૧૦૦ વિધાર્થીઓના મોત
Gujarat/આગામી વિધાનસભા ચૂંટણીને લઇ એકશનમાં ભાજપ ડિજિટલ મીડિયા સેન્ટરનો પાટીલ કરાવશે પ્રારંભ આગામી ચૂંટણીમાં ડિજિટલાઇઝેશન પર મુકાશે ભાર