Gujarat/ હિંમતનગરના માર્કેટ યાર્ડમાં ખેડૂતોએ કર્યો હોબાળો મગફળીના ભાવને લઈને ખેડૂતો કર્યો હોબાળો હરાજીમાં 1100 રૂ. ભાવ પડતા કર્યો હોબાળો ખેડૂતોને 3૦૦ રૂ. ઓછો મળતાં ખેડૂતો કર્યો આક્ષેપ ગઈ કાલે હરાજીમાં 16૦૦ રૂ. ભાવ પડ્યા હતા ખેડૂતો માર્કેટ યાર્ડના બંન્ને ગેટ કર્યા બંધ પોલીસ ઘટના સ્થળે પોહચી

Breaking News