Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/બનાસકાંઠાઃ ગૌ શાળા સહાય માટે આંદોલનનો મુદ્દો ભાજપના આગેવાનોએ CMને રજૂઆત કરી ભાજપનું ડેલિગેશન મુખ્યમંત્રીને મળ્યું 500 કરોડની સહાય ત્વરિત પૂરી પાડવા કરી રજૂઆત CMએ ટૂંક સમયમાં ફાળવણી કરવા બાંહેધરી આપી

Gujarat/બનાસકાંઠાઃ ઢીમાં ગામે અર્બુદા સેનાનું મહા સંમેલન સંમેલનમાં 20 હજારની જનમેદની હાજર રહેવાની શક્યતા અર્બુદા સેના સંમેલનમાં આગળની રણનીતિ તૈયાર કરશે બનાસકાંઠાઃ ઢીમાં ગામે અર્બુદા સેનાનું મહા સંમેલન સંમેલનમાં 20 હજારની જનમેદની હાજર રહેવાની શક્યતા અર્બુદા સેના સંમેલનમાં આગળની રણનીતિ તૈયાર કરશે

Gujarat/અમરેલીમાં રાસ ગરબા સ્પર્ધાનું આયોજન આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત કરાયું આયોજન જીઓ.માંથી 18 ટીમોના ખેલૈયાઓએ લીધો ભાગ શાંતાબા હરિભાઈ ગજેરા શેક્ષણિક સંકુલ ખાતે આયોજન અમરેલીમાં રાસ ગરબા સ્પર્ધાનું આયોજન

Gujarat/નવરાત્રિમાં ખૈલૈયાઓ માટે માઠા સમાચાર 28થી 2 ઓક્ટોબર સુધી વરસાદની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું અનુમાન ઉત્તર,મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી 5 ઓક્ટોબર સુધી દરિયાકિનારે પવન ફૂંકાઈ શકે

Gujarat/ચૂંટણી પ્રચાર માટે પ્રિયંકા ગાંધી આવશે ગુજરાત નવરાત્રિ દરમિયાન આવશે ગુજરાત પાવાગઢમાં મહાકાળી માતાના કરશે દર્શન માતાજીના દર્શન કરીને યોજશે રોડ શૉ અમદાવાદમાં ગરબામાં પણ આપશે હાજરી

Gujarat/નવરાત્રિમાં મોડે સુધી ગરબા ચાલુ રાખવા માગ રાત્રિના 2:30 વાગ્યા સુધી ગરબા ચાલુ રાખવા માગ રાજ્યના પૂર્વ મંત્રીએ કરી માગ યોગેશ પટેલે ગૃહરાજ્યમંત્રી સમક્ષ કરી માગ છેલ્લા 3,4 દિવસ અઢી વાગ્યા ગરબા સુધી ચાલે તેવી માગ સરકારે રાત્રે 12 વાગ્યા સુધીની આપી છે મંજૂરી

Gujarat/સુરતમાં રમાયેલ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ પૂર્ણ ગુજરાતને ફાળે 3 ગોલ્ડ અને 2 બ્રોન્ઝ મેડલ મેન્સ સિંગલ્સ ફાઇનલમાં પણ ગોલ્ડ કર્યો કબ્જે હરમીત દેસાઈએ ગોલ્ડ પર મેળવ્યો કબ્જો મિક્સ ડબલ્સમાં પણ ગુજરાતે મેળવ્યો હતો ગોલ્ડ ટેબલ ટેનિસ ટીમે પણ ગુજરાતને અપાવ્યો હતો ગોલ્ડ મેન્સ સિંગલ્સમાં માનુષ શાહે બ્રોન્ઝ મળ્યો મેન્સ ડબલ્સમાં પણ ગુજરાતને મળ્યો બ્રોન્ઝ ટૂંક સમયમાં સમાપન સમારોહ શરૂ થશે રાજ્યના ગૃહ અને રમત ગમત મંત્રી આપશે હાજરી હર્ષ સંઘવીના હસ્તે વિજેતાઓને મેડવ એનાયત કરાશે

Gujarat/વડાપ્રધાન મોદી 29 સપ્ટેમ્બરે ગુજરાત આવશે સુરતથી ગુજરાત પ્રવાસની શરૂઆત થશે સવારે સુરત-બપોરે ભાવનગરમાં હાજરી આપશે સાંજે નેશનલ ગેમ્સની ઓપનિંગ સેરેમનીમાં હાજર રહેશે રાત્રે 9 વાગ્યે GMDCમાં નવરાત્રિ મહોત્સવમાં હાજર રહેશે

Gujarat/કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી ગુજરાતના પ્રવાસે અમિત શાહ ત્રણ દિવસ વિવિધ કાર્યક્રમમાં આપશે હાજરી સોમવારે સવારે ભાડજ સર્કલ ફ્લાયઓવરનું કરશે ઉદ્ધાટન પંડિત દિનદયાળ ઉપાધ્યાય મિલન કેન્દ્રનું કરશે લોકાર્પણ બપોર પછી સ્થાનિક નેતા સાથે બેઠકમાં આપશે હાજરી મંગળવારે માણસા ખાતે કુળદેવીના દર્શન કરશે શાહ મંગળવારે રાત્રે દિલ્હી પરત ફરશે અમિત શાહ

Gujarat/નવસારીઃ ખાડામાં પટકાતા યુવાનનું કરૂણ મોત બહેનને મળવા જતા યુવાનને નડ્યો અકસ્માત ચીખલીના હોન્ડ નજીક નેશનલ હાઈવે પર અકસ્માત ખાડાને લઈ એક નિર્દોષ યુવાને ગુમાવ્યો જીવ ખાડામાં બાઈક પટકાતા ચાલકે ગુમાવ્યો કાબૂ રસ્તા પર પટકાતા યુવાનનું નિપજ્યુ મોત સ્થાનિકોએ ખાડાને તાત્કાલિક પુરાવ્યો

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy