Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/રાજસ્થાનના નવા મુખ્યમંત્રી પદ માટે કવાયત અશોક ગેહલોતના નિવાસસ્થાને બેઠક ધારાસભ્યદળની મળશે મહત્વની બેઠક બેઠક બાદ નવા મુખ્યમંત્રીના નામની થઇ શકે જાહેરાત

Gujarat/કાલુપુર મેટ્રો સ્ટેશનની મુખ્યમંત્રીએ લીધી મુલાકાત PM મોદીના પ્રવાસને લઇ CMએ સ્થળની લીધી મુલાકાત PM મોદી ફેઇઝ-1નું સંપૂર્ણ મેટ્રો રૂટને આપશે લીલીઝંડી PM મોદી 29-30 સપ્ટેમ્બરે કરશે ગુજરાતનો પ્રવાસ વંદે ભારત ટ્રેનની કરાઈ સમીક્ષા

Gujarat/સુરતઃ ભાજપ યુવા મોરચા દ્વારા મેરેથોનનું આયોજન રન ફોર ડેવલપમેન્ટનું કરાયુ આયોજન વીર નર્મદ યુનિવર્સિટીથી યોજાઈ મેરેથોન હર્ષ સંઘવી, દર્શના ઝરદોષ સહિતના નેતા હાજર ગૃહરાજ્ય મંત્રીએ લીલી જંડી બતાવી કરાવ્યો પ્રારંભ

Gujarat/ગૌશાળા અને પાંજરાપોળના 500 કરોડ સહાયનો મામલો ડીસા સાંઈબાબા મંદિર પર રાત્રે સંતવાણી પ્રોગ્રામ ભજન સાંડળી સરકારને સદબુદ્ધિ આવે તેવી માંગણી 500 કરોડની સહાય ચૂકવવામાં આવે તેવી કરાઈ માંગ

Gujarat/સુરતઃ વેજીટેબલ ગ્રોઅર્સ સોસાયટીનું કેળા વેચાણ કૌભાંડ પુણાની સહકારી મંડળીમાં કૌભાંડ લઇ કરાઇ ધરપકડ પ્રમુખ જગુ પટેલ સહિત 3 લોકોની ધરપકડ કેળા વેચાણના નામે 1.24 કરોડનું આચર્યુ હતુ કૌભાંડ કેળાનો માલ બજાર ભાવ કરતા સસ્તો વેચ્યાનો આક્ષેપ પુણા પોલીસ મથકમાં નોંધાઇ હતી ફરિયાદ સુરત પોલીસની ઇકો સેલે 4 લોકોની ધરપકડ

Gujarat/અમદાવાદમાં રન ફોર ડેવલપમેન્ટ મેરેથોન કાર્યક્રમ કાંકરિયાથી મેરેથોનનો કરાયો પ્રારંભ મુખ્યમંત્રીના હસ્તે કરાયું ફ્લેગ ઓફ મેરેથોનમાં મોટી સંખ્યામાં જોડાયા લોકો

પ્રાચીન ગરબા/ડીજેના ઘોંઘાટમાં ખોવાયેલી ગરબાની પ્રાચીન સંસ્કૃતિ ‘બેઠા ગરબા’ને જીવંત રાખતો નાગર સમાજ

Rajsthan/કોંગ્રેસ અધ્યક્ષ માટે નોમિનેશન પહેલા ગેહલોત સીએમ પદ છોડશે! નવા મુખ્યમંત્રીનો આજે નિર્ણય થશે

Gujarat/રાજકોટમાં ટ્રાફિક પોલીસે મચાવ્યો હંગામો ટ્રાફિક પોલીસે દારૂ પી કર્યો હતો હંગામો શહેરના નીલકંઠ ટોકીઝ પાસે બની ઘટના દુકાનો બંધ કરવા નીકળ્યા ટ્રાફિક પોલીસ જાગૃત નાગરિકે ટ્રાફિક પોલીસનો વિડીયો કર્યો વાઇરલ

National/PM મોદી આજે દેશવાસીઓને કરશે મનકી બાત સવારે 11 વાગે રેડિયોના માધ્યમથી કરશે સંબોધન નવરાત્રિ સહિત વિવિધ મુદ્દે કરી શકે છે ચર્ચા મનકી બાતનું 93મુ સંસ્કરણ રજૂ કરાશે PM મોદી આજે દેશવાસીઓને કરશે મનકી બાત

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy