Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/સુરતમાં આજે મનપાની મળશે બેઠક, બેઠકમાં વિવિધ કમિટીની કરાશે રચના , કોવિડ ગાઈડ લાઈનના પાલનની રખાશે તકેદારી, સામાન્ય સભા પૂર્વે સંકલન બેઠક યોજાશે, તમામ કમિટીના સભ્યોના નામની જાહેરાત થશે

Gujarat/અમદાવાદ-સુરતમાં કોરોના સંક્રમણ વધ્યું, AMTS-BRTS બસ સેવા આજથી રહેશે બંધ, આજથી અનિશ્ચિત મુદ્ત સુધી બસ સેવા બંધ, 950થી વધુ બસો દોડતી બસો આજથી બંધ, બસ બંધ હોવાથી લોકોને પડશે ભારે હાલાકી, અમદાવાદના 273 બાગ-બગીચાઓ રહેશે બંધ, સુરતમાં ગાર્ડન, સિનેમા ગૃહો, ગેમ ઝોન બંધ, અનિશ્ચિત મુદ્ત સુધી બાગ બગીચાઓ બંધ, કાંકરિયા લેક ફ્રન્ટ, પ્રાણીસંગ્રહાલય રહેશે બંધ, આજે જીમ અને સ્પોર્ટ્સ ક્લબ પણ રહેશે બંધ, કોરોના વધતા સંક્રમણને લઈ લેવાયો નિર્ણય, ગેમઝોન, જીમ અને બેન્કવેટ હોલ પણ બંધ

National/દેશ પર કોરોનાનું મહાસંકટ પાર્ટ-2 !, છેલ્લાં 24 કલાકમાં 35,700 નવા કેસ, એક્ટિવ કેસનો આંક પહોંચ્યો અઢી લાખ પર, લઘુત્તમ આંકથી ડબલ નજીક એક્ટિવ કેસ, છેલ્લાં 24 કલાકમાં 17,700 કોરોના મુક્ત, મહારાષ્ટ્રમાં સર્વાધિક 23,179 નવા કેસ, પંજાબમાં 24 કલાકમાં 2,013 નવા કેસ, કેરળમાં 24 કલાકમાં 2,100 નવા કેસ, કર્ણાટકમાં 24 કલાકમાં 1,275 નવા કેસ, દેશના અલગ અલગ શહેરોમાં નવા નિયંત્રણો, દેશમાં 24 કલાકમાં 170ના થયા મોત, 16 રાજ્યોના 70 જિલ્લામાં કોરોના બેકાબૂ

Gujarat/કાલથી સુરતમાં સિટી બસ અને BRTS બંધ, અચોક્કસ મુદ્દત સુધી રહેશે બંધ, કોરોનાનું સંક્રમણ વધતા લેવાયો નિર્ણય, ક્લબ અને સિનેમા ગૃહ પણ બંધ, ગેમઝોન, જીમ અને બેન્કવેટ હોલ પણ બંધ

Gujarat/અમદાવાદમાં તમામ ગેમ ઝોન બંધ, તમામ જિમ પણ અનિશ્ચિતકાળ માટે બંધ, અમદાવાદમાં તમામ સ્પોર્ટ્સ ક્લબ પણ બંધ, અચોક્કસ મુદ્દત સુધી રહેશે બંધ, કોરોનાનું સંક્રમણ વધતા લેવાયો નિર્ણય

Gujarat/અમદાવાદમાં કાલથી AMTS અને BRTS બંધ, અચોક્કસ મુદ્દત સુધી રહેશે બંધ, કોરોનાનું સંક્રમણ વધતા લેવાયો નિર્ણય

Gujarat/વડોદરા વિજય વલ્લભ હોસ્પિટલમાં આગ, ફાયર વિભાગની 10થી વધુ ગાડી ઘટના સ્થળે, ફાયર વિભાગે મેજર કોલ કર્યો જાહેર, આગ લાગતા હોસ્પિ.માં અનેક દર્દીઓ ફસાયા, હોસ્પિ.માં આગ લાગવાનું કારણ અકબંધ, ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું, વડોદરાના માંડવી વિસ્તારમાં આવી છે હોસ્પિ.

Gujarat/ચાર મહાનગરોમાં વરિષ્ઠ અધિકારીઓને જવાબદારી સોંપાઈ, સુરતની જવાબદારી એન.થૈન્નારસનને સોંપાઈ, રાજકોટમાં રાહુલ ગુપ્તાને ફરી જવાબદારી, અમદાવાદની જવાબદારી ડૉ.રાજીવ ગુપ્તાને સોંપાઈ, વડોદરાની જવાબદારી ડૉ.વિનોદ રાવ.મિલિંદ તોરવણેને સોંપાઈ

Gujarat/કોરોનાના સેકન્ડ વેવમાં મહારાષ્ટ્રમાં છેલ્લાં 6 માસનો સૌથી મોટો આંક…24 કલાકમાં 23,179 નવા કેસ…84 લોકોના મોત

Gujarat/ગાંધીનગર કોરોનાના વધી રહેલા કેસનો મામલો, ગાંધીનગર મ્યુનિ. કમિ.એ બહાર પાડ્યું જાહેરનામું, નપા વિસ્તારમાં 9 કન્ટેનમેન્ટ ઝોન કર્યા જાહેર

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy