Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/આજથી ગુજરાત યુનિ.માં પરીક્ષાઓની શરૂઆત , AMTS અને BRTS બંધ થતા વિદ્યાર્થીઓ અટવાયા , પરીક્ષા આપવા આવતા વિદ્યાર્થીઓ અટકશે , બી કોમ,બીબીએ,એલએલબી,બીએસસી પરીક્ષાઓ

Gujarat/વિધાનસભા સત્રનો આજે 12મો દિવસ, વિવિધ વિભાગના પ્રશ્નો પર થશે ચર્ચા , નાણા, માર્ગ, મકાન, આરોગ્યની પ્રશ્નોત્તરી , વિધાનસભાની સમિતિઓનાં અહેવાલ થશે રજૂ, ગૃહ વિભાગની માગણીઓ પર ચર્ચા અને મતદાન, ગૃહમાં 7 બિન સરકારી વિધેયક થશે રજૂ

Gujarat/4 મહાનગરોમાં વરિષ્ઠ અધિકારીઓને જવાબદારી સોંપાઈ, સુરતની જવાબદારી એન.થૈન્નારસનને સોંપાઈ, રાજકોટમાં રાહુલ ગુપ્તાને ફરી જવાબદારી , અમદાવાદની જવાબદારી ડૉ.રાજીવ ગુપ્તાને સોંપાઈ, વડોદરાની જવાબદારી ડૉ.વિનોદ રાવ.મિલિંદ તોરવણેને સોંપાઈ

Gujarat/વડોદરા વિજય વલ્લભ હોસ્પિ.માં આગનો મામલો , ભારે જહેમત બાદ આગ પર મેળવાયો કાબુ , ફાયર વિભાગે મેજર કોલ કર્યો હતો જાહેર , હોસ્પિટલમાંથી અનેક દર્દીઓને બચાવાયા , હોસ્પિટલમાં આગ લાગવાનું કારણ અકબંધ, વડોદરાના માંડવી વિસ્તારમાં આવી છે હોસ્પિ.

Gujarat/ગાંધીનગરમાં આજે નાબાર્ડ સ્ટેટ ક્રેડિટ સેમિનાર , CM રૂપાણીની અધ્યક્ષતામાં નાબાર્ડનો કાર્યક્રમ , નાબાર્ડ સ્ટેટ ક્રેડિટ સેમિનાર-2021નું આયોજન , Dy.CM, કૃષિમંત્રી, પુરવઠા મંત્રી રહેશે હાજર

India/દેશ પર કોરોનાનું મહાસંકટ પાર્ટ-2!, છેલ્લાં 24 કલાકમાં 35,700 નવા કેસ, એક્ટિવ કેસનો આંક પહોંચ્યો અઢી લાખ પર, લઘુત્તમ આંકથી ડબલ નજીક એક્ટિવ કેસ, છેલ્લાં 24 કલાકમાં 17,700 કોરોના મુક્ત, મહારાષ્ટ્રમાં સર્વાધિક 23,179 નવા કેસ, પંજાબમાં 24 કલાકમાં 2,013 નવા કેસ, કેરળમાં 24 કલાકમાં 2,100 નવા કેસ, કર્ણાટકમાં 24 કલાકમાં 1,275 નવા કેસ, દેશના અલગ અલગ શહેરોમાં નવા નિયંત્રણો, દેશમાં 24 કલાકમાં 170ના થયા મોત, 16 રાજ્યોના 70 જિલ્લામાં કોરોના બેકાબૂ

Gujarat/અમદાવાદમાં આજે AMTS BRTS બસ બંધ , NSUI કાર્યકરો પરીક્ષા રદ્દ કરવા કરશે માગ , બપોરે યુનિવર્સિટીના કુલપતિને કરશે રજૂઆત , ગુજરાત યુનિવર્સિટીમાં આજથી શરૂ થશે પરીક્ષા , તંત્ર દ્વારા બસ સેવા બંધ કરાતા વિદ્યાર્થીઓને હાલાકી , NSUIએ બસ બંધ કરવાના નિર્ણયને અયોગ્ય ઠેરવ્યો

Gujarat/અમદાવાદમાં કોરોના કેસનો રાફ્ડો ફાટ્યો, કેસ વધતા માઈક્રો કન્ટેઇનમેન્ટ વિસ્તાર વધ્યા , નવા 35 ઝોન માઇક્રો કન્ટેઇનમેન્ટમાં મૂકાયા , સૌથી વધુ નોર્થ વેસ્ટ ઝોનના વિસ્તારો , 5 સ્થળો માઇક્રો કન્ટેઇનમેન્ટમાંથી કરાયા દૂર , કુલ 95 વિસ્તાર માઇક્રો કન્ટેઇનમેન્ટમાં

Gujarat/રાજકોટમાં આજે કોરોનાને એક વર્ષ પૂર્ણ , 12 મહિના બાદ પછી સ્થિતિ પહેલા જેવી , રસીકરણ અને ટેસ્ટિંગ વધારવા તંત્રની મથામણ , 104 હેલ્પ લાઇનમાં રોજના સરેરાશ 44 કોલ , નાનામવા વિસ્તારમાં કોરોના સંક્રમણના કેસ વધ્યા , બાગ બગીચા ઝુ બંધ કરવા હજુ કોઇ નિર્ણય નહી

Gujarat/સુરત શહેરમાં કોરોના સંક્રમણ યથાવત, આજે સિટી બસ અને બીઆરટીએસ બંધ , કોરોનાના કેસ વધતા મનપાનો નિર્ણય, સિટી અને BRTS બસના તમામ રૂટ બંધ, મનપાના નિર્ણયથી અનેક મુસાફરો રઝળ્યા

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy